________________
From body to self, From self to soul and
from soul to spiritએ ક્રમ છે. (અર્થાત્ શરીરથી બહિરાત્મા, બહિરાત્માથી અંતરાત્મા, અને અંતરાત્માથી પરમાત્માદશાનો ક્રમ છે.) નવકારના પ્રથમ પાંચ પદ તીર્થસ્વરૂપ-તીર્થને જણાવનારા છે. અને છેલ્લા ચાર પદો તત્ત્વસ્વરૂપ તત્ત્વને જણાવનારા છે.
નવકારના પ્રથમ બે પદમાં દેવતત્ત્વ જેમાં દ્રવ્યાર્થિક નયની પ્રધાનતાનો વિચાર છે. બીજા ત્રણ પદમાં ગુરુતત્ત્વ જેમાં ગુણાર્થિકનયની પ્રધાનતાનો વિચાર છે અને છેલ્લા ચાર પદમાં ધર્મતત્ત્વ જેમાં પર્યાયાર્થિકનયની પ્રધાનતાનો વિચાર છે. એ રીતે દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપ આત્મવસ્તુના સમગ્ર વિચારને આવરી લેતો હોવાથી સંપૂર્ણ નવકાર સમગ્ર દ્વાદશાંગીનો સાર ગણાય છે, સંપૂર્ણ દ્વાદશાંગીના સ્વાધ્યાયથી મળતું ફળ મેળવવાનો અધિકારી નવકારનો જાપ કરનાર પણ બની શકે છે. દ્વાદશાંગી-એ નવતત્ત્વમય, પદ્રવ્યમય, પંચાસ્તિકાયમય પત્થાનમય છે, તેમ નવકાર પણ નવતત્ત્વમય, પદ્રવ્યમય, પંચાસ્તિકાયમય, પત્થાનમય, ઈત્યાદિ સર્વ રૂપે રહેલો છે.
*
*
છે. તે આત્મજ્ઞાન સ્વ-સંવેદનરૂપ છે. તે શ્રવણ-મનન નિદિધ્યાસન વર્ડ પ્રાપ્ત થાય છે. શ્રુતિ વડે આત્મતત્ત્વનું શ્રવણ (સંવેદન) પ્રમાણ વિષયક વિપર્યાયને દૂર કરે છે. યુક્તિ વડે થતું મનન પ્રમેય વિષયક સંશયને મટાડે છે. અને ધ્યાન વડે એકાગ્ર ચિન્તાનિરોધ વડે થતું નિદિધ્યાસન, પ્રમીતિવિષયક અનધ્યવસાયો દૂર કરી આપે છે.
નવકાર શબ્દ રૂપે, ભાષા, શ્વાસોચ્છવાસ, મન અને કર્મની સાથે સંબંધ રાખે છે. અર્થરૂપે શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયની સાથે સંબંધ રાખે છે. અને જ્ઞાનરૂપે બુદ્ધિ, ચિત્ત, અહં આદિ વૃત્તિઓ સાથે સંબંધ રાખે છે. એ ત્રણે એક સાથે મળીને સમગ્ર આત્મદ્રવ્યનું સંવેદન કરાવે છે. એ સંવેદન સકલ કર્મમલાપગમનું મુખ્ય કારણ છે. કહ્યું છે કે - आत्माऽज्ञानभवं दुःखमात्मज्ञानेन हन्यते । तपसाऽप्यात्मविज्ञानहीनैश्छेत्तुं न शक्यते छ ॥ १ ॥
યોગશાસ્ત્ર પ્ર. ૪
આત્માનું અજ્ઞાન આત્મજ્ઞાનથી જ હણાય
Jain Education International 2010_03
બીજ સ્વરૂપનું જ્ઞાન
નમો એ મોક્ષનું બીજ છે, તેથી ભક્તિવર્ધક છે. નમ્રતા, કૃતજ્ઞતા અને બહુમાનજનક છે.
મુક્તની ભક્તિ અહંકારાદિ દોષોથી મુક્ત કરાવે છે અને નમ્રતાદિ ગુણોને વિકસાવે છે. એ મોક્ષનું બીજ હોવાથી ભક્તિભર હૃદયનું પ્રતીક છે.
નમો એ વિનયનું બીજ છે. વિનયી થવાનું સૂચન કરે છે. વિનયવાન થઈશ તો સદ્ગુરુ પાસેથી સત્ય જ્ઞાનની પ્રાપ્તિનો અધિકારી બનીશ. વિનય ગુણ, જ્ઞાનીપુરુષોનો સમાગમ મેળવી આપે છે અને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા આત્મવિકાસમાં પ્રગતિ કરાવે છે.
નમો શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ અને શુદ્ધિનું પણ બીજ
શાંતિક બીજ હોવાથી વિષય કષાયને શાંત કરે
૨૦
છે.
છે
પૌષ્ટિક બીજ હોવાથી ધર્મ ધ્યાનની પુષ્ટિ કરે
તુષ્ટિક બીજ હોવાથી સંતોષ અને કૃતકૃત્યતા ગુણની વૃદ્ધિ કરે છે.
છે.
કષાયનું શમન, અને મન તથા આત્માનું કર્મમલથી શોધન કરવાનું સામર્થ્ય, એક નમો બીજમાં રહેલું છે.
નો પદથી અધિક સુંદ૨ પદ સમગ્ર સાહિત્યમાંથી પ્રાપ્ત થવું દુર્લભ છે. મુમુક્ષુ માત્રને
For Private & Personal Use Only
www.jainelibrary.org