________________
પ્રવચન
જ્ઞાનોદ્ધાર (તા. ૧૧-૧૧-૧૯૯૮)
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના લોકોત્તર શાસનને સમર્પિત થઈને જે જીવો જીવે છે એનામાં કેવું બળ, કેવું તેજ પ્રગટે છે એનું એક ઊચું ઉદાહરણ પૂજ્યપાદ નેમિસૂરિ મહારાજ છે.
આ એ સમયની વાત છે જ્યારે શ્રી સંઘમાં એક પણ આચાર્ય મહારાજ ન હતા. આચાર્ય કેવા હોય એનું એક કલ્પનાચિત્ર સંઘના માનસ પર અંકિત થયેલું હતું. તે સંવે તે વખતે શ્રી પૂજયોમાં આચાર્ય ભગવંતોનાં દર્શન કર્યા હતાં. શ્રી પૂજ્યો પ્રભાવસંપન્ન અને જેને ધર્મના ગાઢ અનુરાગી હતા. તેઓ સર્વથા તિરસ્કારને પાત્ર ન હતા. પ્રભાવકોનું કાર્ય : જિન શાસનના પ્રભાવકો:
કાલદોષથી જયારે માણસમાંથી સૂક્ષ્મ વિવેક વિદાય લઈ લે છે ત્યારે માણસ ઉપરછલ્લું - ઉપરઉપરનું જોવાનું શરૂ કરે છે. અંદરમાં જોવાની દૃષ્ટિ એની પાસે નથી હોતી, ત્યારે આ પરિણામ આવે છે. પહેલાં પણ આપણે આ વાત વિસ્તારથી સમજાવી
શાસનસમ્રાટ પ્રવચનામ(ગા ૪૮
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org