________________
અભિષેકમાં જ્યાં જ્યાં મર્દન, માર્જન, વિલેપન કરવાનાં હોય ત્યાં તે સમયે ઘંટનાદ, શ્લોકગાન તથા ચામરનૃત્ય સતત ચાલવા જોઈએ. શરણાઈ, વીણા,
સિતાર, મૃદંગ જેવા વાઘોની રાગરાગિણીથી
વાતાવરણમાં ભરપૂર સૌરભ છલકાવવી જોઈએ.
Jain Education International 2010_02
For Private & Personal use only
VWinelibreria