________________
:
*
મન મેલુ ને મળવાની
ભીની ક્ષણો
એટલે પ્રભુનાઅભિષેક જિજ્ઞાસા :
પ્રશ્ન: તારીખ ૩ ફેબ્રુઆરી, ૨૦૦૮ના રવિવારે બપોરનાં ત્રણ વાગ્યે કાંદિવલી પૂર્વમાં પ્રભુના અભિષેક વિષેનું આપનું પ્રવચન સાંભળ્યું. તપાગચ્છ જૈન સંઘના મુંબઈના સાડા સાતસો જેટલા યુવકો અભિષેક વિષે આપની પાસે જાણવા આવ્યા હતા, તે જોઈને જ મારી છાતી તો ગજ ગજ ફૂલી હતી. વિધિકારકોએ વ્યક્તિગત ધોરણે શું આચાર સંહિતા પાળવી તે આપશ્રીએ બતાવ્યું, જેમકે :
૧. નવ દિવસ બ્રહ્મચર્ય પાળવું. ૨. ત્રણ દિવસમાં અભિષેકનો દિવસ વચ્ચે
આવે. તે ત્રણ દિવસ સફેદ વસ્તુના (ખીરરોટલી)નાં એકાસણાં કરવા. ૩. આસન આપણું પોતાનું રાખવું જેથી આસનમાં આપણા દેહની ઉર્જા સચવાય.
* પાઠશાળા અંક ૫ માંથી અભિષેક: ૬૮
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org