________________
કારણે તે તિર્યંચગતિ પામ્યો અને સિંહ રૂપે અવતાર થયો.
હવે જુઓ ! રાગ અને દ્વેષની વૃત્તિ કેવી જન્મજન્માંતરાનુયાયી હોય છે તે જાણવું રસપ્રદ બનશે. સિંહના ભવમાં શ્રી શાન્તિનાથ ભગવાન મળ્યા. જોતાવેત, મનમાં રહેલો મુનિ મહારાજ પ્રત્યેનો દ્વેષ જાગ્યો. મારવા દોડ્યો. વચમાં કશુંક આડું આવે ને માણસ પાછો પડે તેમ સિંહ પાછો પડ્યો ! દ્વેષની સાથે ક્રોધ ભળ્યો. પાછો બમણા વેગથી ધસ્યો. વળી પાછો પડ્યો! હવે મનમાં થયું કે સામે કોઈ જબ્બર પ્રભાવશાળી વ્યક્તિ લાગે છે. એટલે જ પાછો હું પડું છું. ટીકીટીકીને જોયા કર્યું. પેલા મુનિ મહારાજની દેહમુદ્રા આમની સાથે મળતી હોવાથી સ્મરણ થવા લાગ્યુંઃ આવી દેહમુદ્રા પહેલા ક્યાંક જોઈ છે ! મનમાં
પ. જ
,
: , ,
.
-
છે
- કવી
અાવ -
૬૩: અભિષેક
.
કે
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org