________________
સરી પુકારÈ તો બેડાપારર્થે
- -
વિ. સં. ૨૦૪૪ ના દાદાના અભિષેકની વાતો કરીએ છીએ તો તેના અનુસંધાનમાં શ્રી રજનીકાન્ત દેવડીએ કરાવેલા વિ. સં. ૨૦૪૭ ના ઐતિહાસિક અભિષેકની વાત પણ ટૂંકાણમાં કરવી જોઈએ, જેથી અભિષેકનો વિષય પૂર્ણ થયો ગણાય.
વિ. સં. ૨૦૪૧ - ૨૦૪૨ - ૨૦૪૩ ના દુકાળનાં આકરાં ત્રણ વર્ષ વીત્યા પછી જે અભિષેક થયા તેનો સંપૂર્ણ લાભ શ્રી રજનીકાન્ત દેવડીએ લીધો હતો. (કદાચ તેમના મિત્ર શાંતિચન્દ્ર બાલુભાઈને પણ તેમાં લાભ આપ્યો હોય; પણ એ વાત એ બને જ જાણે) એ અભિષેક વખતે પોતાને ધંધાના કામે વિદેશ જવાનું થતાં સ્વયં ભાગ ન લઈ શક્યા. તેમના પ્રતિનિધિ શ્રી ચંદુભાઈ ઘંટીવાળા એ અનુષ્ઠાનોમાં પૂર્ણ પરોવાયા હતા.
હા, તો વિ. સં. ૨૦૪૪ ના અભિષેક પૂર્ણ સફળતાને પામ્યા એ જાણ્યા પછી રજનીકાન્તભાઈની ઈચ્છા આ અભિષેકનો બધો લાભ જાતે લેવાની ઘણી હોંશ હતી.
વિ. સં. ૨૦૪૪ ના દાદાના અભિષેક સાંગોપાંગ સફળતાને વર્યા તેનાં એકથી વધારે કારણો છે. એમાંનું અભિષેક: ૫૦
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org