________________
એક
સુરતમાં આવેલા શ્રાવકશેરીમાંના દેરાસરના કલાત્મક શત્રુંજય પટમાંથી
森森藏品。
શત્રુંજય ગિરિરાજ પર દાદાની ટૂંકમાં, પુંડરીકસ્વામી દેરાસરની જમણે, ચૌમુખજીનું દેરાસર
વિશેષ દૂરના કાળની નહીં ને બહુ નજીકના કાળની પણ નહીં એવી, આજથી લગભગ ચારસો વર્ષ પુરાણી આ ઘટના છે.
સામાન્ય રીતે જૈન સાધુ-મુનિવરો પોતાની આરાધના તથા સાધનાને ગુપિત રાખે છે. આની પાછળ એવી વિચારણા પ્રવર્તે છે કે જે વૃક્ષનું મૂળ જેટલું ધરતીમાં ઊંડે ઊંડે પ્રસર્યું હોય તેટલું તે વૃક્ષ વધુ ફૂલે ફાલે. તે વધુ ને વધુ વિકસિત બને. સાધુના પણ આવા ગુણ હોય છે. સાધુ પોતાની જીવન પદ્ધતિની જાણ અન્યને ન કરે. કીર્તિથી પર રહેવાની સાધુની આ ભાવના છે.
૯૩ : અભિષેક
Jain Education International 2010_02 For Private & Personal Use Only
www.jainelibrary.org