________________
મુનિવર પ્રેમવિજયજી મહારાજની ટીપ
મુનિજીવનનો નકશો* મુનિશ્રી પ્રેમવિજયજી પ્રત્યે આદર દર્શાવતો આ શિલાલેખ, શત્રુંજય ગિરિરાજ પર દાદાની ટૂંકમાં, પુંડરીકસ્વામી દેરાસરની જમણે, ચૌમુખજીના દેરાસરના બહારના થાંભલા ઉપર જોવા મળે છે, તે આ પ્રમાણે છે :
संवत १६४८ वर्षे चैत्र सुदि १५ दनि वार सोमे तपगच्छ तलक समान भट्टारक श्री हीरविजयसूरिस्वरगुरुभ्यो नम:॥ तत्पट्टप्रभाकर आचार्ज श्री विजयसेनसूरिस्वरगुरभ्यो नम:। तत्गच्छे महोपाध्याय श्री विमलहर्षगुरुभ्यो नम:। तत्शिष्य मुनि प्रेमविजयजी जात्रा ४१४ कीधी परदक्षणा ४ दीधी डुंगरपाखतीउ दरीकिलि १० जात्रा कीधि ॥ पंडित श्री पूज्य हर्षगण श्री रत्नहर्षनो भाई मुनि प्रेमविजयजी जत्रा... कल्याणमस्तु सुभं...॥
--अनुसंधान' भांथी.
પાઠશાળા અંક પ૩ માંથી
૯૧ : અભિષેક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org