SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ હું ગુરુગુણ ગાઉં હર્ષ ધરી શ્રી કલ્યાણવિજય વડ વાચક, હીરવિજય ગુરુ સીસો, ઉદિયા જસ ગુણસંતતિ ગાવે, સુર કિન્નર નિશદીસો રે. ગુરુ શ્રી લાભવિય પંડિત, તાસ શિષ્ય સૌભાગી, શ્રુતવ્યાકરણાદિકબહુગ્રંથે, નિત્યે જસ મતિ લાગી રે. શ્રી ગુરુ જિતવિજ્ય તસ શિષ્ય, મહિમાવંત મહંતો શ્રી નયવિજય વિબુધ ગુરુ ભ્રાતા, તાસ મહા ગુણવંતો રે. જે ગુરુ સ્વ-પરસમય-અભ્યાસે, બહુ ઉપાય કરી કાશી સમ્યગ્દર્શન સુરુચિ સુરભિતા, મુઝ મતિ શુભ-ગુણ વાસી રે. જસ સેવા સુપસાથે સહેજે, ચિંતામણિ મેં લહિયો તસ ગુણ ગાઈ શકું કિમ સઘલા ? ગાવાને ગહગાહિઓ રે. તે ગુરની ભક્ત શુભ શક્ત, વાણી એહ પ્રકાશી કવિ જસવિજય ભણે, એ ભણજ્યો, દિન દિન બહુ અભ્યાસી રે. (યશોવાણી) દ્રવ્યગુણપર્યાય રાસ - પ્રશસ્તિ 1. ન્યાયદર્શનનો મહાન ગ્રંથ Jer Education International 2010_02 For Private & Personal Use Only www.jainelib yor
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy