________________
निन्द्यो न कोऽपि लोके,
पापिष्ठेष्वपि भवस्थितिश्चिन्त्या । पूज्या गुणगरिमाढ्या,
धार्यो रागो गुणलवेऽपि ॥
નિન્દ ના આતમાં કોઈ આ જગ વિષે,
ભવસ્થિતિ ભાવવી પાપીને પણ વિષે; જેહ ગુણવન્ત તેને સદા પૂજવા,
રાગ ધરવો ભલે હોય ગુણ જૂજવા.
(અધ્યાત્મસાર – આત્માનુભવાધિકાર – શ્લોક ૩૮
અનુ. આ. શ્રી હેમચંદ્રસૂરિ)
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી).
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org