SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદાસીન મતિ પુરૂષ જો, સમતા નિધિ શુભ વેષ; છોરત તા; ક્રોધકી છે, આપ કર્મ અશેષ ૯૭ શુદ્ધ યોગ શ્રદ્ધાન ધરિ, નિત્ય કરમકો ત્યાગ; પ્રથમ કરે જો મૂઢ સો, ઉભય ભૂખ નિભંગ. ૯૮ કિયા-મૂઢ જૂઠી ક્રિયા, કરે ન થાપે જ્ઞાન, ક્રિયા-ભ્રષ્ટ એક જ્ઞાન મતિ, છેદે ક્રિયા અજ્ઞાન.' ૯૯ તે દોનુંથે દૂરિ શિવ, જે નિજ બલ અનુસાર, યોગ રૂચિ મારગ ગહે, સો શિવ સાધનહાર. ૧૦૦ નિવૃત્તિ લલનાકું સહજ, અચિરકારી કોઉ ? જો નર યાકું રૂચત છે, યાકું દેખે સોઉ. ૧૦૧ મન પારદ મૂછિત ભયો, સમતા ઔષધિ આઈ; સહજ વેધ રસ પરમ ગુન, સોવન-સિદ્ધિ કમાઈ. ૧૦૨ બહુત ગ્રંથ નય દેખિકે, મહા પુરૂષ કૃત સાર; વિજયસિંહસૂરિ કીઓ, સમતા-શતક ઉદાર. ૧૦૩ ભાવત જાડું તત્ત્વ મન, હો સમતા-રસ-લીન; ન્યું પ્રગટે તુજ સહજ સુખ, અનુભવ-ગમ્ય અહીના ૧૦૪ કવિ જશવિજય સુશિખ એ, આપ આપકું દેત; સામ્ય-શતક ઉદ્ધાર કરી, હેમવિજય મુનિ હેત. ૧૦૫ ૧. અયાન, અખાન ૨. પાઈ. ૩. સમતા શતકો હાર. સમતા-શતક . પર૩ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy