________________
ચાહે તાકો પાર તો, સજ કર સમતા નાઉ, શીલ-અંગ દ્રઢ પાટીએ, સહસ અઢાર બનાઉ. ૮૭. કૃઆથંભ શુભ યોગ પરિ, બેઠે માલિમ જ્ઞાન; અધ્યાતમ સઢ બલે ચલે, સંયમ પવન પ્રમાણ. ૮૮ યોગી જબહુ તપ કરે, ખાઈ જુરે તરૂપાત; ઉદાસીનતા બિનુ ભાસમ, હતિ મેં સોભિ જાત. ૮૯ છુટે ભાવકે જાલથે, જિનહિ તપ કરિ લોક; સોભી મોહે કાહુકું, દેત જનમકો શોક. ૯૦ વિષય ઉપદ્રવ સબ મિટ્યો, હોવત સુખ સંતોષ; તાતે વિષયાતીત છે, દેત શાંત રસ પોષ. ૯૧ બિન લાલચ બશ હોત હે, વસા બાત યહ સાચ; યાતે કરે નિરીકે, આગે સમ-રતિ નાચ. ૯૨ દે પરિમલ સમતા લતા, વચન અગોચર સાર; નિત્ય વૈરિભી જિઈ વસે, લહતુ પ્રેમ મહકાર. ૯૩ સેના રાખસ મોહકી, જીપે સુખે પ્રબુદ્ધ, બ્રહ્મ બાનિ ઈક લેઈકે, સમતા અંતર શુદ્ધ. ૯૪ કવિ-મુખ-કલ્પિત અમૃતવે, રસમેં મુઝત કાંહિ ? ભજો એક સમતાસુધા, રતિ ધરિ શિવપદ માંહિ. ૫ યોગ ગ્રંથ જલનિધિ મથો, મન કરિ મેરૂ મથાન; સમતા અમૃત પાઈને, હો અનુભવ રસ જાન. ૯૬
૧. ક્રિયા. ૨. જે બહુ ૩. બશા. ૪. બહિરિભી, ૫ બાત ઈક. પર ૨ 1
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org