________________
પદ (સઝાય)
હોરી ગીત
(રાગ કાલ, તાલ દીપચંદી, પા લાગું કર જોરી – એ રાહી અયસો દાવ મીલ્યોરી, લાલ ક્યું ન ખેલત હોરી. અયસ. માનવજનમ અમોલ જગતમે, સો બહુ પુણ્ય લહ્યોરી; અબ તો ધાર અધ્યાતમ શૈલી, આય ઘટત થોરી થોરી; વૃથા નિત વિષય ઠગોરી. અયો. ૧ સમતા સુરંગ સુરૂચિ પીચકારી, જ્ઞાન ગુલાલ સજારી; ઝટપટ ધાય કુમતિકુલટા ગ્રહી, હલીમલી શિથિલ કરોરી; સદા ઘટ ફાગ ચોરી. અયો . ૨ શમ દમ સાજ બજાય સુઘટ નર, પ્રભુ ગુન ગાય નચારી; સુજસ ગુલાલ સુગંધ પસારો, નિર્ગુણ ધ્યાન ધરારી; કહા અલમસ્ત પરોરી. અયસો૩
૧. પગોરી ૨. “સુજસ' શબ્દથી આ કૃતિ ઉપાધ્યાયજીની માની દાખલ કરી છે. ૩ ગુલાબ. ૪. નિજગુણ
- ૪૯૯
પદ સજwય)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org