________________
કંદરૂ વડકુડા ભલા, તે અણહારમાં કહીએ રે; એહવા ભેદ અનેક છે, પ્રવચનથી સધી લહીએ રે. શ્રીજિન ૧૭ . વસ્તુ અનિષ્ટ ઇંચ્છા વિના, તે મુખમાં ધરીજે રે, ચાર આહારથી બહીરો, તે અણહાર કહિએ રે. શ્રીજિન ૧૮ એહ જુગત શું જે લહી, વ્રત પચ્ચખાણ ન ખંડે રે. તેહશું ગુણ-અનુરાગીણી, શિવ-લચ્છિ રતિ મંડે રે. શ્રીજિન. ૧૯ શ્રી નયવિજય સુગુરૂતણા, લેઈ પાય ઉદાર રે, વાચક જસવિજય કહ્યો એહ વિશેષ વિચાર રે. શ્રીજિન ૨૦
श्री विजयप्रभसूरेः स्वाध्यायाम् श्रीविजयदेवसूरीशषट्टाम्बरे, जयति विजयमप्रभसूरिरर्कः। येन वैशिष्ट्यसिद्धिप्रसङ्गादिना, निजगृहे योगसमवायतर्कः ॥ श्री विजय० १ ॥ ज्ञानमेकं भवद् विश्वकृत् केवलं, दृष्टाबाधा तु कर्तरि समाना । इति जगत्कर्तृलोकोत्तरे सङ्गते, सङ्गता यस्य धी: सावधाना || श्रीविजय. २ ॥
૧. વાચક જસ સિક્ઝાય રચી, એ સેવક સુવિચાર રે. કોઈક પ્રતોમાં નીચેની એક વધુ ગાથા મલે છે.
તપગચ્છ-ગણ-દિવાકરૂ, શ્રી પરવ પ્રભ) સૂરિરાજ્ય રે;
એ સક્ઝાય રચ્યો ભલો, ભવિયણને હિત કાજે રે. ૨૧" २. निपूर्वकस्य गृहणातेर्धातो: परोक्षारूपम् । ३. “भवतु वि' प्रत्यन्तरे । ४. 'कर्तृवादोत्तरे'
પ્રત્યુત્તર !
૪૬૪.
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org