SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ જિનપ્રતિમા સ્થાપન સ્વાધ્યાયો જિનજીની પ્રતિમા વંદન દીસે, સમકિતને આલાવે; અંગોપાંગ પ્રગટ અરથ એ, મુરખ મનમાં નાવે રે. કુમતિ ! કાં પ્રતિમા ઉથાપી ? ઈમ તે શુભમતિ કાપી -કુમતિ ! કાં પ્રતિમા ઉથાપી ? મારગ લોપે પાપી રે, કુમતિ! કાં પ્રતિમા ઉથાપી ? એહ અરથ અંબડ અધિકારે, જુઓ ઉપાંગ ઉવાઈ એ સમકિતનો મારગ મરડી, કહે દયા સી માઈ. કુમતિ ! ર સમકિત વિણ સુર દુરગતિ પામે, અરસ વિરસ આહાર, જુઓ જમાલી દયાયે ન તરીઓ, હુઓ બહુસંસારી. કુમતિ ! ૩ ચારણ મુનિ જિનપ્રતિમા વંદે, ભાખિઉં ભગવાઈ અંગે; ચૈત્ય સાખિ આલોયણ ભાખે, વ્યવહારે મનરંગે. કુમતિ ! ૪ પ્રતિમા–નતિ ફલ કાઉસગ્ગ, આવશ્યકમાં ભાખ્યું ચૈત્ય અર્થ વૈયાવચ મુનિને, દસમે અંગે દાખ્યું રે. કુમતિ ! પ જિનપ્રતિમા સ્થાપન સ્વાધ્યાયો - ૪૪૯ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy