________________
ચડત્રા-પડ્યાની સઋય – હિતશિક્ષા સ્વાધ્યાય
રે કુમતિ ! કાં પ્રતિમા ઉત્થાપી ? – એ દેશી)
ચડ્યા પડ્યાનો અંતર સમઝી, સમ પરિણામે રહીછે રે, થોડો પણિ જિહાં ગુણ દેખીએ, તિહાં અતિહિં ગહગહીછે રે, લોકો ! ભોલવીયા મત ભૂલો. એ આંકણી. ૧ અંતર્મુહૂર્ત અછે ગુણ-વૃદ્ધિ, અંતર્મુહૂર્ત વણિ; ચડવું પડ્યું તિબંતાઈ મલવું, તે ગત કિણહિ ન જાણી રે. લોકો : ૨ બાહ્ય કષ્ટથી ઉચું ચઢવું, તે તો જડના ભામા; સંયમ શ્રેણી-શિખરે ચઢવું, અંતરંગ પરિણામા રે. લોકો ! ૩ તિહાં નિમિત્ત છે બાહિર કરિયા, તે જો સૂત્ર સાચી; નહિ તો દુઃખદાયક પગ સામું, મોર જૂએ જિમ નાચી છે. લોકો ! ૪ પાસત્યાદિક સરિખે વેર્યું, જૂઠાં કારણ દાખે; ઇકવીસ પાણીનો ખપ ન કરે, મીઠા પાણી ચાખે રે. લોકો ! ૫
૧. લોકા ! ૨. તે, થી. ૩. મળીયું; મુનિને. ૪. ચઢાવે. ૫. અંતરગત. ૬rઈકલીસ પાણી ખપ નવિ કરતા.
ચડ્યા-પડ્યાની સજાય
૪૭.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org