________________
શ્રી સંયમશ્રેણી વિચાર સઝાય
પ્રણમી શ્રી ગુરુના ચરણાબુજ, સમરી સારદ માત, સંયમશ્રેણી વિચાર કહેશ્ય, સુણજો તે અવદાત, ભાવ ગંભીર ઘણા જે શ્રુતમાં, તે સુણતાં ભવિ પ્રાણી, સંદુહણા અનુમોદન ગુણથી, લહે મુગતિ પટરાણી. ૧ સર્વાકાશ પ્રદેશ થકી પણ, અનંત ગુણ અવિભાગ, સર્વ જઘન્યસંયમ સ્થાનકમાં, દેખે શ્રી વીતરાગ; બીજું કાણું અનંતે ભાગે, હોય પ્રથમથી વૃદ્ધ, અંગુલ ક્ષેત્ર અસંખ્ય ભાગ ગત, અંસ સમાને સિદ્ધ. ૨ તેતાં થાનક કંડક કહીએ, બીજે કંડકે ઠાણી, પહિલે વૃદ્ધિ અસંખ્ય ભાગની ચરણ અંશની જાણી; આગે કંડક માન અનંતે, ભાગે વૃદ્ધિ કહીએ, વલતું બીજું ઠાણ અસંખે ભાગે વૃદ્ધિ લડીજે. ૩ ભાગ અનંત વૃદ્ધિ કંડક જે અંતરિ કંડક માન, એમ અસંખ્ય ભાગે જે વાધ્યા, તે કહે વરાન;
૧. અધિકાર ૨. ચારિત્ર પર્યાય ૩. Aણ ૪. કડકને ૪૨૨
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org