________________
શ્રી પ્રતિક્રમણ હતુગર્ભિત સ્વાધ્યાય
પ્રસ્તાવ
શ્રી જિનવર પ્રણમી કરી, પામી સુગુરૂ પસાય; હતુગર્ભ પડિક્કમણનો, કરફ્યુ સરસ સઝાય. ૧ સહજ સિદ્ધ જિનવચન છે, હેતુ-રૂચિને હેતુ; દેખાડે મન રીઝવા, જે છે પ્રવચન-કેતુ. ૨ જસ ગોઠે હિત ઉલ્લર્સ, તિહાં કહીજે હેતુ રીઝ નહિ બૂઝે નહિ, તિહાં હુઈ હેતુ અહેતુ ૩ હેતુ યુક્તિ સમજાવીએ, જે છોડી સવિ ધંધ; તેહજ હિ' તમે જાણજો, આ અપવર્ગ સંબંધ. ૪
૧. હિત.
૩૮૦
: ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org