SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ એવંભૂત તણો મત ભાગો, શુદ્ધ દ્રવ્યનય ઈમ વલિ દાખ્યો; નિજસ્વભાવપરિણતિ તે ધર્મ, જે વિભાવ તે ભાવજ કર્મ. ૧૦૮ ધર્મશુદ્ધ ઉપયોગસ્વભાવે, પુણ્ય પાપ શુભ અશુભ વિભાવે; ધર્મહતુ વ્યવહારજ ધર્મ નિજસ્વભાવ પરિણતિનો મર્મ. ૧૦૯ શુભયોગે દ્રવ્યાશ્રવ થાય, નિજપરિણામ ન ધર્મ હણાય; થાવત્ યોગક્રિયા નહીં થંભી, તાવત્ જીવ છે યોગારંભી. ૧૧૦ મલિનારંભ કરે છે કિરિયા, અસદારંભ તજી તે તરિયા; વિષયકષાયાદિકને ત્યાગે, ધર્મમતિ રહિએ શુભમાગે. ૧૧૧ સ્વર્ગહતુ જો પુણ્ય કીજે, તો સરોગસંયમ પણ લીજે; બહુરાગે જે જિનવર પૂજે, તસ મુનિની પરે પાતિક દૂજે. ૧૧ર ભાવસ્તવ એહથી" પામીજે, દ્રવ્યસ્તવ એ તેણે કહીએ, દ્રવ્ય શબ્દ છે કારણ વાચી, ભમે મ ભૂલો કર્મ નિકાચી. ૧૧૩ સાચી ભક્તિ – પ્રભુપ્રેમ ઢાલ અગીયારમી દિન ઉલટ કરી દીજીએ એ દેશી. કુમતિ ઈમ સકલ દૂર કરી, ધારીએ ધર્મની રીત રે; હારીએ નવિ પ્રભુબલથકી, પામીએ જગતમાં જીત રે, સ્વામી સીમંધર ! તું જયો. એ આંકણી. ૧૧૪ ૧. જેહથી ૨. ભરમે. ૨૫૦ ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy