________________
શ્રી સીમંધરસ્વામિની વિનતિરૂપ નરહસ્ય ગર્ભિત
સવાસો ગાથાનું સ્તવન શુદ્ધ દેશનાનું સ્વરૂપ
ઢાલ પહેલી
એક દિન ઘસી ઘેડતી – એ દેશી] સ્વામિ સીમંધરા ! વીનતી, સાંભલો માહરી દેવ! રે; તાહરી આણ હું શિર ધરૂ, આદરૂં તાહરી સેવ રે.
સ્વામિ સીમંધરા ! વીનતી. એ ટેક ૧ કુગુરૂની વાસના પાસમાં, હરિણ પરિ જે પડ્યા લોક રે, તેહને શરણ તુજ વિણ નહીં, ટળવળે બાપડા ફકર. સ્વામિ જ્ઞાનદર્શનચરણ ગુણ વિના, જે કરાવે કુલાચાર રે, લૂંટિયા તેણે જગ દેખતાં, કિહાં કરે લોક પોકાર રે ? સ્વામિ. ૩ જેહ નવિ ભવ તર્યા નિરગુણી, તારશે કેણી પરિ તેહર? ઈમ અજાણ્યા પડે ફંડમાં, પાપબંધ રહ્યા જેહ રે. સ્વામિ. ૪
શ્રી સીમંધરસ્વામિની વિનતિરૂપ નવરહસ્ય ગર્ભિત
૨૩૫
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org