________________
(૯) સામાન્ય જિન સ્તવન
ચિગ કાશ તો બિન ઓર ન જાચું જિનંદરાય ! તો (ટેક) મેં મેરો મન નિશ્ચય કીનો, એહમાં, કછુ નહિ કાચું. જિનંદરાયા તો ૧ તુમ ચરનકમલ પર પંકજ-મન મેરો, અનુભવ રસભર ચાખું; અંતરંગ અમૃત રસ ચાખો, એહ વચન મન સાચું. જિનંદરાયડતો. ર જસ પ્રભુ ધ્યાયો મહારસ પાયો, અવર રસે નહિ રાચું, અંતરંગ ફરો દરસન તેરો, તુજ ગુણ-રસ સંગ માચું. જિનંદરાય
તો ૩
શ્રી જિન-ગીત
(રાગ-વેલાઉલજી મેરે સાહિબ તુમ્હહિ હો, જીવનધારા; પાર ન આવઈ સમરતાં, તુમ્હ ઉપગારા. મેરે૧ દુરિ કરે દુઃખ વિશ્વકો, વરપતી જલધારા; તેસે તુમ હમકુ ભએ, સમીત-દાતારા. મેરે ર તુચ્છ ગુણ સાયરમેં ભલે, હમ ભાવ દુચારા; અખય અખંડિત ગુણ ભએ, નહી ભેદ વિચારા. મેરે૩ હમ ગુણકું કંચન કરે, તુણ્ડ ગુણ રસ તારા, સો કર્યો તાંબા હોઈગા, ભયા કંચન સારા. મેરે ૪
૧. ભારા
૨૧૪
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org