________________
ધ્યાયો સહી પાયો રસ, અનુભવ જાગ્યો કસ, મિટ ગયો ભ્રમકો મસ, ધ્યાતા ધ્યેય સમાયો છે. પ્રભુ ૩ પ્રગટ ભયો પ્રકાશ, જ્ઞાનકો મહા ઉલ્લાસ; એસો મુનિરાજ તાજ, જસ પ્રભુ છાયો છે. પ્રભુ! ૪
(૮) સામાન્ય જિન સ્તવન
(રાગ કાનડો) એ પરમ બ્રહ્મ પરમેશ્વર, પરમ આનંદમહિ સહાયો; એ પરતાપકી સુખ સંપત્તી, બરની ન જાત મોપે; તા સુખ અલખ કહાયો. એ૧ તા સુખ ગ્રહવેલું મુનિગન ખોજત, મન મંજન કર ધ્યાયો; મનમંજરી ભઈ, પ્રફુલ્લીત દસા લઈ, તા પર ભમર લોભાયો, એ ર ભમર અનુભવ ભયો, પ્રભુ-ગુણ-વાસ લહ્યો, ચરન કરન તેરો, અલખ લખાયો; એશી દશા હોત જબ, પરમ પુરુષ તબ, એશી દશા પકરત પાસ પઠાયો. એ૩ તબ સુજસ ભયો, અંતરંગ આનંદ લહ્યો, રોમ રોમ સીતલ ભયો, પરમાતમ પાયો; અકલ સ્વરૂપ ભૂપ, કોઉ ન પરખત અનૂપ; સુજસ પ્રભુ ચિત્ત આયો. એ૪
૧. રસ. ૨. મહાપ્રકાશ ૩. પંકર-ત. ૪. કોઉ ન પરખત કૂપ.
જિનપદમાલા
૨૧૩
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org