SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ : અરજ સુણી મન આવીયા રે, વીર જિણંદ મચાલ રે; સુખ ઓચ્છવ રંગ વધામણા રે, પ્રગટ્યો પ્રેમ વિશાલ રે. ગુણ ૧૦ આર્ઘપાઘ કરૂણા ક્ષમા રે. સત્ય વચન તંબોલ રે. સુખ ધરશું તુમ્હે સેવા ભણી રે, અંતરંગ રંગરોલ રે. ગુણ ૧૧ હવે ભગતિ રસ રીઝીયો રે, મત છોડો મન ગેહ રે; સુખ નિરવહજો રૂડી પરે રે, સાહિબ ! સુગુણ સસ્નેહ રે. ગુણ ૧૨ ભમર સહજ ગુણ કુસુમનો રે, અમર મહિત જગનાથ રે; સુખ જો તું મનવાસી થયો રે, તો હું હુઓ સનાથ રે. ગુણ ૧૩ શ્રી નયવિજય વિબુધ તણો રે, અરજ કરે ઈમ શિશ રે; સુખ રમજો મુજ મનમંદિરે રે, પ્રભુ ! પ્રેમ ધરી નીશ દિશ રે. ગુણ ૧૪ રાજનગર મંડન શ્રી મહાવીર જિન સ્તવન (૨) [શાંતિ જિજ્ઞેસર કેસર અરિચત જગધણી રે - એ દેશી] સમરીએ સરસતી વરસતી વચન સુધા ઘણી ૨ કે વચન વીર જિનેસર કેસર અરચિત જગધણી રે કે અરચિત રાજનયર વર ભૂષણ, દૂષણ ટાળતો રે. કે દૂષણ ભ્રૂણયું નિજ ગુણ કરણે જગ અજુઆલતો . કે જગ૦ ૧ સ્વામી ! મેં તુજ પામી ધર્મ સોહામણો રે કે ધર્મ માનું મન અવતાર સફળ કરી આપણો રે કે સફળ. મેંહી તુજ પામ્યો જિનજી ! નયન મેળાવડો રે કે નયણ તો નિજ આંગણે રોપ્યો સુરતરૂ પરગડો રે કે સુર ર વિશિષ્ટ જિન સ્તવનો Jain Education International 2010_02 For Private & Personal Use Only ૧૮૫ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy