SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદુ શાસન-અનુરાગી અને યશોવચનાનુરાગી સજ્જનોના કરકમલમાં ગ્રંથ અર્પણ કરતાં ધન્યતા અનુભવું છું. ક્ષતિઓ માટે કરબદ્ધ પ્રાર્થના સજ્જનોને કરવી ગમે છે. તેઓ ઉદારતાથી નભાવી લેશે તેવી શ્રદ્ધા છે. ઘણું થયું ! થોડું લખ્યું ઝાઝું માનીને વિચારજો. ઉપાધ્યાયજી મહારાજ માટે લખવાનું કે કહેવાનું આવ્યું છે ત્યારે ઓછું જ લાગ્યું છે. તેમનાં વચનોથી મારી ઓછપ દૂર થઈ છે તે નક્કી છે. એ વાત અતિશયોક્તિ વિના કહું છું; યુક્તિ તો તેમાં છે જ નહીં. બસ અહીં અલ્પવિરામ. વાસણા-અમ.૭ શરદપૂર્ણિમા. વિ. સં. ૨૦૬૦ શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિ શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy