SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ આપણો આધારવડ : ઉપાધ્યાયજી મહારાજની વાણી વાત તમારી ભલે મીંડા જેવી હોય પણ જો તેને ઉપાધ્યાયજી મહારાજના વચનનો એક પણ ટેકો મળી જાય તો એ મીંડાને મૂલ્યવાન બનાવતો એકડો મુકાઈ જાય અને તેથી પેલા મીંડાની આમ કિંમત ન હોય તોય મૂલ્ય ખૂબ વધી જાય કારણ કે એને ઉપાધ્યાયજી મહારાજના વચનનું સમર્થન મલ્યું. વળી ઉપાધ્યાય મહારાજ તો લખ છે. તે કે જેમાં તેમને પ્રભુ મહાવીરના વચનનો ટેકો મળ્યો હોય. તેઓની તો પ્રતિજ્ઞા છે જ. બોલિયા બોલ તે હું ગણું સફળ, છે તુજ સાખ રે. બીજા એક સ્થાને પણ તેઓ લખે છે કે – પણ તુજ વચન પ્રમાણ તિહાં મુજ ભાખવું. બીજા ઘણા વિદ્વાનોની એવી પ્રતિજ્ઞા જોઈ છે કે “નામૃત્ત નિશ્ચિત વિવિ, પણ આ પ્રતિજ્ઞાનું સ્વરૂપ જ નિરાળું છે. નિનોવક્ત મતે સર્વમ્' એટલે આપણી જીવનશૈલી પછી તે આંતર કે બાહ્ય બને પ્રકારની યશોવાણીરંગી હોય તો જે કોઈ વચન પ્રવાહ હોય કે પ્રપાત હોય તે જિનવાણીની નદીના બે કાંઠા નિશ્ચય અને વ્યવહાર દ્રવ્ય Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy