SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગણધર ભાસ ૧. ઇંદ્રભૂતિ ભાસ (ઢાલઃ અહો મતવાલે સાહિબા] પહલો ગણધર વીરનો, વર ગોબર ગામ નિવાસી રે સુત પૃથિવી વસુભૂતિનો, નામઈ ઇંદ્રભૂતિ સુવિલાસી રે ભવિયાં વંદો ભાસ્યું. (આંકણી) ૧ જ્યેષ્ઠા નક્ષત્રોં જણ્યો, ગૃહવાઈ વરસ પચાસો રે; ત્રીસ વરસ છદ્મસ્થતા, જિન બાર વરસ સુપ્રકાસો રે. ભા ૨ સીસ પરિચ્છદ પાંચ સઈ, સર્વા, વરસ તે બાણું રે, ગોતમ ગોત્ર તણો ધણી, એ તો સાચો હું સુરતરૂ જાણું રે. ભ૦ ૩ સુરતરૂ જાણી સેવિઓ, બીજા પરિહરિયા બાઉલિયા રે, એ ગુરુ થિર સાયર સમો, બીજા તુચ્છ વહઈ વાહુલિયા રે. ભ૦ ૪ લબધિ અઠવીસ વરિઓ, જન મસ્તકે નિજ કર થાઈ રે, અછતું પણિ એહ આપમાં, તેહનઈ વર કેવલ આપશું રે. ભ. ૫ જ્ઞાન અહંકારઇ લહિઉં, રાગઈ કરિ જગગુરુસેવા રે, શોકઈ કેવલ પામિઉં, કારણ સર્વે ન કહેવા રે. ભ૦ ૬ ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy