________________
( તપાગચ્છ ગુણ સ્તુતિ निग्रन्थः श्री सुधर्माभिधगणधरतः
कोटिकः सुस्थितार्या - च्चन्द्रः श्री चन्द्रसूरेस्तदनु च
वनवासीतिसामन्तभद्रात् । सूरेः श्री सर्वदेवाद् वटगणइति यः ।
श्रीजगच्चन्द्रसूरे - विश्वेख्यात स्तपाख्यो जगति विजयतामेषगच्छोगरीयान् ॥ १ ॥
- ઉપા. વિનય વિજયજી મહારાજ નામ નિર્ઝન્થ છે પ્રથમએહનું કહ્યું પ્રથમ અડપાટ લગે ગુરુ ગુણે સંગ્રહ્યું મંત્ર કોટિ જપી નવમપાટે યદા તેહ કારણ થયું નામ કોટિક તદા: ૧૯:
પન્નરમેં પાટે શ્રી ચન્દ્રસૂરે કર્યું ચંદ્રગચ્છ નામનિર્મલપણે વિસ્તર્યું સોલમે પાટ વનવાસ નિર્મમમતિ
નામ વનવાસી સામંતભદ્રો યતિ : ૨૦: પાટ છત્રીસમેં સર્વદવાભિધા સૂરિ વડગચ્છ તિહાં નામ શ્રવણે સુધા વડતલે સૂરિપદ આપીઉ તે વતી વલીય તસ બહુ ગુણે જેહ વાધ્યા યતિઃ ૨૧:
સૂરિ જગચંદ જગ સમરસ ચન્દ્રમા જેહ ગુરુ પાટે ચઉ અધિક ચાલીસમાં તેહ પામ્યું તપા નામ બહુ તપ કરી પ્રગટ આઘાટપુરિ વિજય કમલા વરી:
- ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ
૩પ૦ ગાથા સ્તવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org