________________
શ્રી સિદ્ધચક્ર વન્દના
भत्तिजुत्ताण सत्ताण - मण कामणं, पूरणे कप्पतरू कामधेणूवमं । दुक्ख दोहग्ग दारिद्दनिन्नासणं सिद्धचक्नं सया संथुणे सासयं ॥
ભકિતભર હૃદયના ઈચ્છિતો પૂરવો
કલ્પતરુ કામધેનુ સમું છે જગે દુઃખ દૌર્ભાગ્ય દારિદ્રયને ચૂરતું
સિદ્ધચક્ર સદા વંદુ તે શાશ્વતું
નવપદ વિપદ હરે.
સંપદ સકલ કરે પદપદ જે સમરે
શિવપદ તેને વરે નવપદ વિપદ હરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org