________________
........ બહુમૂલ્ય હિતશિખામણ ......................
મન રમાડે શુભ ગ્રંથમાં, મત ભાડે ભ્રમ-પાશ રે; અનુભવ રસવતી ચાખજે, રાખજે સુગુરુની આશ રે. ચેતન! ૧૭ આપ સમ સકલ જગ લેખવે, શીખવે લોકને તત્ત્વ રે. માર્ગ કહેતો મત હારજે, ધારજે તું દઢ સત્ત્વ રે. ચેતન! ૧૮ શ્રી નયવિજય ગુરુ સીસની, સીખડી અમૃતવેલ રે;
સાંભલી જેહ એ અનુસરે, તે લહે સુજસ રંગરેલ રે. ચેતન! ૧૯ (યશોવાણી)
- અમૃતવેલી (નાની)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org