SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રગટાવીને જેઓએ વિપ્રોને આત્મવશ કર્યા, (તદ્દન અપરિચિત એવી) કાશીને ચિરપરિચિત કરી, રાજાઓને બાળક જેવા હઠીલા ગણી યથા યોગ્ય આચરણ કર્યું તેમજ ન્યાયનીતિ શૂન્ય એવા ઉદ્દામ શત્રુઓને પણ મિત્ર ગણી તેઓની સાથે મિત્રની જેમ વર્તી મારા અધ્યયન કાર્યને સાધ્યું તે પ્રાજ્ઞ શ્રી નવિજ્ય મહારાજની હંમેશાં મારા વડે પ્રમોદપૂર્વક ઉપાસના કરાય છે | ૯ | ઉપાધ્યાયજી મહારાજે આ રીતે પોતાના ગુરુઓ પ્રતિ કૃતજ્ઞતા. પ્રગટ કરી છે. એમને આવા ઉત્તમ પુરુષોનું સાંનિધ્ય મળવાથી તેમની પ્રતિભા ખૂબ પાંગરી છે. હવે પછી તેઓશ્રીના જીવન-જન્મ વગેરે વિગતોને જોઈશું. : જ ફાડા લાડકા : સરકારી કર ફ : હા જી રરર 3 રજુ તો તiી કરી શકે છે , મારી જાતે છેજો કે રીતે જાણ ની વિગત ની જ મત ની મજા આવે છે એક : યશસ્વી ગુરુપરંપરા ૦ ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy