SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ... હું ગુરુગુણ ગાઉં હર્ષ ધરી.. શ્રી કલ્યાણવિજય વડ વાચક, હીરવિજય ગુરુ સીસો, ઉદિયા જસ ગુણસંતતિ ગાવે, સુર કિન્નર નિશદીસો રે. |૨૭૮ || હ. ll ગુરુ શ્રી લાભવિજય પંડિત, તાસ શિષ્ય સૌભાગી, વ્યુતવ્યાકરણાદિકબહુગ્રંથ, નિત્યે જસ મતિ લાગી રે. || ૨૭૯ || હ. I શ્રી ગુરુ જિતવિજય તસ શિષ્ય, મહિમાવંત મહંતો શ્રી નયવિજય વિબુધ ગુરુ ભ્રાતા, તાસ મહા ગુણવંતો રે. || ૨૮૦ || હ. II જે ગુરુ સ્વ-પરસમય-અભ્યાસે, બહુ ઉપાય કરી કાશી સમ્યગ્દર્શન સુરૂચિ સુરભિતા, મુઝ મતિ શુભ-ગુણ વાસી રે. || ૨૮૧ || હ || જસ સેવા સુપસાથે સહેજે, “ચિંતામણિ મેં લહીયો તસ ગુણ ગાઈ શકું કિમ સઘલા? ગાવાને ગહગહિઓ રે. | ૨૮૨ // હ. II તે ગુરુની ભક્ત શુભ શક્ત, વાણી એહ પ્રકાશી કવિ જસવિજય ભણે, એ ભણજ્યો, દિન દિન બહુ અભ્યાસી રે. || ૨૮૩ ll (યશોવાણી) દ્રવ્યગુણપર્યાય રાસ – પ્રશસ્તિ , , , , , , , , , , , iાા ાા ાા ા ૧. ન્યાયદર્શનનો મહાન ગ્રંથ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy