SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન નવા જ્ઞાનયોગની પૂર્ણતા : આધારશિલા ગુરુકૃપા तेभ्योनमस्तदीयान् આપણા અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના તારક શાસનને પામીને તેને આત્મસાત્ કરીને જગતના બીજા જીવો પણ પ્રભુશાસનના રાગી બને, તેઓ માર્ગની સન્મુખ બને તેવી કરુણાથી ઉપાધ્યાયજી મહારાજે જીવનના છેલ્લા શ્વાસ સુધી જ્ઞાનયોગની ઉપાસના કરી. તેમનું જીવન જ્ઞાનયોગમય હતું છતાં જીવનના ઉત્તરકાળમાં ઉપાધ્યાયપદારૂઢ થયા પછી પ્રસંગોપાત્ત પ્રભુપ્રતિષ્ઠા વગેરેનાં કાર્યો તેઓની નિશ્રામાં થયાં હશે એની સાબિતીરૂપ એક લેખ મળે છે: સુરત વડાચૌટાના કલ્યાણ પાર્શ્વનાથ ભગવાનના દેરાસરમાં વિ.સં. ૧૯૮૪માં એક સિદ્ધચક્રજી (ગટો) હતા (હાલ વિ.સં. ૨૦૫૩માં તે ન જોવા મળ્યા. તેમાં આ પ્રમાણેના લેખ હતો: સંવત ૧૭૩૭ વર્ષે પોષ સુદિ ૧દિને પુષ્પાર્ક શ્રી નાથબાઈ પુત્રીયા શ્રી ફુલબાઈ નાગ્ના શ્રી સિદ્ધચક્ર) યંત્ર હાલ આ જ શા કાણા મા આ કારણ જાણી લો શાળા જ જાત જા જા કામ પણ કરી શકાય. જ કારણ નવ : જ્ઞાનયોગની પૂર્ણતા આધારશિલા ગુરુકૃપા • ૧૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy