SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ યશોજીવન ચિત્રશ્રેણી ૧. ગુરુજી પંડિત શ્રી નવિજ્યજી મહારાજ ૨. પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પૂજ્ય પંડિત શ્રી પદ્મવિજયજી મહારાજ (ભાઈ) બાળજસવંત સૌભાગ્યદેવી માતાને ભક્તામર સ્તોત્ર સંભળાવે છે. જોશીજી બાળજસવંતની દીક્ષાનું મુહૂર્ત જોઈ રહ્યા છે. બાળજસવંતની પાટણમાં દીક્ષા થઈ રહી છે. મુનિ યશોવિજ્યજીનાં આઠ અવધાન સાંભળીને શાહ ધનજી સૂરા કાશીમાં અભ્યાસ કરાવવાની વિનંતી કરે છે. ૮. કાશી તરફ પ્રયાણ કરતાં પહેલાં શ્રી સિંહસૂરિ મહારાજ શ્રી યશોવિજયજીને હિતશિક્ષા ફરમાવે છે. કાશીમાં પ્રવેશ કરતાં પહેલાં ગંગા નદીના કાંઠે શ્રી સરસ્વતીદેવીની સાધના કરી રહ્યા છે. ૧૦. કાશીમાં ત્રણ વર્ષના અભ્યાસ પછી આવેલા વાદીની સાથે વાદ કરી રહ્યા છે. ૧૧. કાશીથી ગુજરાતમાં આવ્યા પછી સાત મુનિવરો સાથે મળી ‘શ્રી નયચક્ર' ગ્રંથનું પુનર્લેખન કરે છે. ૧૨. ઉપાધ્યાયજી ગ્રંથસર્જનમાં સાંજ સમયે લીન છે ત્યારે પાણી વાપરવા શિષ્ય પ્રાર્થના કરે છે. ૧૩. યોગીરાજ આનંદઘનજી મહારાજની સાથે આબુમાં મિલન થાય છે. ૧૪. વિ.સં. ૧૭૧૮માં શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજના હાથે ઉપાધ્યાય પદ પ્રદાન મહોત્સવ. ૧૫. રાંદેરનો સંઘ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી રચિત ‘શ્રીપાળ રાસને પૂર્ણ કરવા વિનવે છે. ચિત્ર-કળાકાર શ્રી ગોકુળદાસ કાપડિયા (મુંબઈ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy