SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સુ0 ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ નિરંતર ગુરુકુલવાસની વાત કહી છે. ગુરુ આદિની નિંદા કરનારને ત્યાં “પાપભ્રમણ' કહ્યો છે. દશવૈકાલિક” ગુરુશુશ્રુષા, તસ નિંદાફલ દાખ્યા રે, આવતી'માં કહસમ સદ્ગુરુ, યુનિકુલ મચ્છ સમ ભાખ્યા રે. શ્રી જિન, ૮૩ [૫-૭] બા) વલી દશવૈકાલિક સૂત્રને વિષે ગુરુની સુશ્રુષા ક0 સેવા કરવી. તે સેવાનાં ફલ ઘણાં કહ્યાં છે. યતઃ નવમાધ્યયને – 'आयरियऽग्गिमिवाऽहियग्गी, सुस्सूसमाणो पडिजागरेज्जा, आलोइचं इंगियमेव णच्चा, जो छंदमाराहयइ स पुज्जो ॥ १॥ ઇત્યાદિક બાધો ત્રીજો ઉદેશો સૂત્રગાથા ૪૭૩] છે તે ઇહાં જાણવો. વલી તસ્સ નિંદા ક0 તે ગુરુની નિદાનાં ફલ પણ તે “દશવૈકાલિક'માં જ અધ્યયન ૯ મું ઉદ્દેશો ૧ સૂત્રગાથા ૪૩૭ મણે કહ્યાં છે : 'आसीविसो वावि परं सुरुटो, किं जीवणासाउ परं नु कुज्जा । आयरियपाया पुण अप्पसण्णा, अबोहि आसायण नत्थि मोक्खो. ॥१॥' ઇત્યાદિક સંપૂર્ણ પ્રથમ ઉદ્દેશો ઇહાં જાણવો. આવતીમાં ક0 “આચારાંગ'માં અધ્યયન પાંચમું, ઉદ્દેશો પાંચમો સૂિ.૧૬૧] તેહમાં દ્રહ સમાન સદ્ગુરુ કહ્યા છે. તથા મુનિના કુલ જે સમુહ તે મચ્છ સમાન કહ્યા છે. તથા ચ તસૂત્ર – से बेमि तंजहा अवि हरए पडिपुन्ने चिट्ठइ समंसि भोमे उवसंतरए सारक्खमाणे ' / ઈત્યાદિ એહની વૃત્તિનો વિચમેથી એકદેશ લિખીઈં છીઈ – ૪ पुनः प्रथमभंगपतितेनोभयसद्भाविनाधिकारस्तथाभूतस्यैवायं हृददृष्टांत:, स च हृदो निर्मलजलस्य प्रतिपूर्णो जलजैः सर्वर्तुरुपशोभिता समे भूभागे विद्यमानोदकनिर्गमप्रवेशो नित्यमेव तिष्ठति न कदाचिच्छोषमुपयाति, सुखोत्तारावतारसमन्वित उपशांतमपगतं रजः कालुष्यापादकं यस्य स तथा नानाविधांस्तु यादसांगणान् संरक्षन् सह वा यादोगणैरात्मानमारक्षयन् प्रतिपालयन् आरक्षन् तिष्ठत्येषां क्रिया प्रकृतैव । यथासौ हृदस्तथाचार्योऽपीति दर्शयति - 'से चिटुइ' इत्यादि. स आचार्यः प्रथमभंगपतित: पंचविधाचारसमन्वितो ૫૮ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy