SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રરૂપક હોય, ગુણપક્ષપાતી હોય તેને સ્વીકારવા. આ વાત બૃહત્કલ્પભાષ્ય'માં કહેવાઇ છે. જ્ઞાનાદિક ગુણવંત પરસ્પર, ઉપગારે આદરજો રે, ‘પંચવસ્તુ’માં ગચ્છ સુગુણને અવર કહ્યો છે તજવો રે. શ્રી સી૦ ૩૩[૨-૯] બા૦ વલી પરસ્પર ક0 માંહોમાંહિ જ્ઞાનાદિક ગુણવંત ક૦ જ્ઞાન, દર્શન, ચારિત્ર-ગુણવંત હોય અને વલી ઉપગારે ક૦ ઉપકારી હોય એતલે માંહોમાંહિ કોઇનો જ્ઞાન-ઉપગાર, કોઇનો દર્શન-ઉપગાર ઇત્યાદિક ઉપગારવંત હોય તો આદરવો. ઇમ પંચવસ્તુ - હરિભદ્રસૂરિકૃત ગ્રંથને વિષે કહ્યું છે. યતઃ मुत्तूण मिहुवयारं, अन्नोन्नगुणाइ भावसंबंधं । છત્તતુક્કો નાસ્તો અનેક [ રાચ્છવાસોત્તિ // ? ।।-ઇતિ પંચવસ્તુકે. [ગા.૭૦૪] તે માટે સુગુણને, ગુણવંતને અવર ક૦ બીજો પૂર્વોક્ત જ્ઞાનાદિક ઉપગારથી બીજો જે ગચ્છ તે ત્યજવો કહ્યો છે. ઇતિ ભાવઃ. ૩૩ [૨-૯] સુ॰ વળી ગચ્છમાં જે સાધુ ગુણવંત હોય તેનો ઉપકાર આદરવો. જેમ કે કોઇનો જ્ઞાન-ઉપકાર, કોઇનો દશર્ન-ઉપકાર વ. હરિભદ્રસૂરિએ આમ ‘પંચવસ્તુ’ ગ્રંથમાં કહ્યું છે. જે નિરગુણ ગુણરત્નાકરને, આપ સરીખા દાખે રે, સમકિતસાર રહિત તે જાણો, ધર્મદાસ ગણી ભાખે [.] શ્રી સી૦ ૩૪ [૨-૧૦] બા૦ વલી જે નિર્ગુણ ક0 પોતે નિર્ગુણ અને ગુણરત્નાકરનેં ક ગુણસમુદ્રનેં આપસરીખા દાજેં ક૦ પોતા સરીખા કહેસ્થે જે અમમાં તથા એહુમાં સ્યો ફેર છઇં ? એતલે ગુણ-અવગુણ ઇમ સરીખા કરતો સમિકત જે સાર કર પ્રધાન તિષ્ણે કરીનેં પ્રાણી રહિત જાણવો. એ રીતે ધર્મદાસ ગણિ ભાખે ક0 ‘ઉપદેશમાલા' [ગા. ૩૫૧] મધ્યે ધર્મદાસ ગણિઇં કહ્યું છે. યથા ૨૨ गुणहीणो गुणरयणायरेसु, जो कुणइ तुल्लमप्पाणं । सुतवस्सिणो य हीलई, संमत्तं कोमलं तस्स ॥ १ ॥ Jain Education International ઇતિ ઉપદેશમાલાયાં. [ગા. ૩૫૧] ૩૪ [૨-૧૦] ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy