________________
जहि नत्थि सारण वारणा य, चोयणा य सगच्छमि । सो य अगच्छो गच्छो, संजमकामीहिं मुत्तव्यो ॥ २॥
ઈતિ “ગચ્છાચારે. ૨૯ [૨-૫] સુત્ર વળી જો નિર્ગુણનો પક્ષપાત ગુરુ કરે તો તે ગુરુનો ગચ્છ બીજા સાધુએ ત્યજવો. આવા ગુરુ જિનેશ્વરમાર્ગના ઘાતક છે. વિષમ કાલમાં નિર્ગુણ ગચ્છે કારણથી જો વસીઈ રે, દ્રવ્ય થકી વ્યવહારે ચલિઈ ભાવેનવિ ઉલસીઈરે. શ્રી સીવ ૩૦[૨૬]
બાળ યદ્યપિ વિષમ કાલમાં ક0 પંચમા આરામાં પોતાની મનોબલ શક્તિને અભાવે નિરગુણ ગચ્છે ક0 ગુણરહિત ગચ્છને વિષે કારણથી જો વસિઈ એતલે કારણે યદિ વસવું પડે તો દ્રવ્ય થકી વ્યવહારે ચલિઈ ક0 બાહ્યથી તેહને વ્યવહારે પ્રવર્તિઇ; પણિ ભાવ થકી ઉલ્લાસ ન પામીશું. એતલે અંતરથી હરખાઈ નહીં. શુદ્ધાચારીની સંગતિ મિલે નિર્ગુણ ગચ્છ તુરત છાંડી દીજીઇં. યતઃ
गीयत्थो गुणजुत्तो, निरगुण गच्छंमि संवसित्ता य ।। नो निग्गुणाण पक्खं, कुज्जा सो गणहरसरिच्छो ॥ १ ॥
ઇત્યુપદેશપદે. ૩૦ [૨-૬]. સુ0 યદ્યપિ આ વિષમ કાળમાં મનોબળને અભાવે ગુણરહિત ગચ્છમાં કારણવશાત વસવું પડે તો દ્રવ્યથી વ્યવહામાત્રે તેને અનુસરીને ચાલીએ પણ ભાવ થકી ઉલ્લાસ ન પામીએ. અને જો શુદ્ધાચારી સાધુની સંગત મળી જાય તો નિર્ગુણ ગચ્છને તરત જ ત્યજી દેવો. જિમ કુવૃષ્ટિથી નગરલોકને ગહિલા દેખી રાજા રે, મંત્રી સહિત ગહિલા હુઈ બેઠા, પણ મનમોહિં તાજા રે.
શ્રી સી. ૩૧ [૨-૭] બાળ જિમ ગહિલાસિની કરણહાર વૃષ્ટી થઈ તે કુવૃષ્ટિ કહિછે. તે કુવૃષ્ટિ નગરના લોક પાણી પીને ગહિલા થયા. રાજા-મંત્રી બે જણે પાણી ન પીધું. ડાહ્યા રહ્યા. તે બેહુને વિસદશાચારી લોકે, દીશે હિસી (પા.)] લોકે મારવાનો ઉપાય કર્યો. તે રાજા દેખીને પોતાને જીવવાનો ૨0
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org