SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ બીજી બા પ્રથમ ઢાલમાં ઇમ કહ્યું જે નિર્ગુણી થકા પ્રભુ પાસે માગી લેસ્યું. બીજી ઢાલમાં ઈંમ કહે છે જે ‘અમ્હે નિર્ગુણી થકા જ ગુરુથી તરીસ્યું' ઇમ કહેનારને શિખામણ દિઇ છે. એ સંબંધે કરી આવ્યો બીજો ઢાલ તે કહે છે. (આદર જીવ ક્ષમાગુણ આદર - એ દેશી) કોઈ કહે અમ્હે ગુરુથી તરસ્યું, જિમ નાવાથી લોહા રે, તે મિથ્યા ન લહે સહવાસે, કાચ પાચની સોહા રે. ૨૫ [૨-૧] બાળ કોઇક તો ઇમ જ કહે છે જે આમમાં [અમારામાં] ગુણ નથી પણિ અમારા ગુરુ ગુણવંત છે તેહથી તરીસ્યું, પાર પામીસ્યું. જિમ નાવાથી લોહા ક૦ જિમ જિહાજ તરે છે તેહમાં ખીલા જડ્યા હોય તે પણ તરે. એ દૃષ્ટાંતે તરીસ્યું. યતઃ सच्चं जंपेइ जणो, उत्तमसंगेण उत्तमो होइ । લોહો કવિતો, સંખોને સાયર તરફ / ? / ઇતિ પાઠાત્. તેનો ઉત્ત૨ : જે ઇમ કહે છે તે મિથ્યા ક0 ખોટું. ન લહે સહવાસે ક૦ ભેલાં વસ્યાં માટે ન પામે. કાચ તે પાચ ક૦ પાનાની શોભા ન પામે. ઉક્ત ચ मणिलुठति पादाग्रे, काचः शिरसि धार्यते । પરીક્ષા પ્રાપ્તે, જાવ જાવો, મળ: /૨/ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ Jain Education International For Private & Personal Use Only ૧૭ www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy