SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ બાળ એહવાં વચન બોલીને વિધિમાર્ગને લોપે છે. તિષ્ણે પ્રાણીઇં સૂત્રક્રિયા સર્વ પીસી ક૦ દલી નાખી. તે માટે આચરણા ક૦ ક્રિયા શુદ્ધ આદરીઇં, જોગની વીસી જોઇનેં. વીસ વીસી મધ્યે ૧૭મી [વી]સી છે, હરિભદ્રસૂરિકૃત. તેહમાં કહ્યું છે તે જોયો. યતઃ तित्थस्सुच्छेयाइं विणालंबणं जस्स एमेव । સુત્તનિરિયાનાસો, સો અસમંનસ વિહાળો ! ૫ [૧-૫] સુ૦ આમ કહીને એ લોકો વિધિમાર્ગને લોપે છે અને સૂત્રક્રિયાના ચૂરેચૂરા કરી નાખે છે. પંચમે આરે જિમ વિષ માટે, અવિધિ-દોષ તિમ લાગે, ઇમ ઉપદેસપદાદિક દેખી, વિધિરસિઓ જન જાગે રે. જિ૦ ૬ [૧-૬] બાળ પંચમ આરામાં જિમ વિષ મારે છે તિમ પંચમ આરામાં અવિધિનો દોષ પણિ લાગે. એતલે એ ભાવ જે પાંચમા આરામાં ૫ વિષ કહ્યા છે તે પણ જીવનેં અસત્પ્રવૃત્તિનુ હેતુ છે. યથા दुस्सम १, हूंडासप्पिणि २, दाहिण पासंमि ३, भासगहजोओ ४ । तह कण्हपखी जीवा ५, पंच विसं पंचमे अरए ॥ १ ॥ એ ગાથા સુયણા સીત્તરીની છઇ. તે જિમ પાંચ વિષ કહ્યા છે. તે વિષ તો કહ્યા જો પાંચમે આરે અવિધિ દોષ લાગે છે એતલે અવિધિ દોષ તે મારે જ અથવા ચોથે આરે વિષ ખાધું મારે તિમ પાંચમેં પિણ વિષ ખાધું મારે. તિમ અવિધિ દોષ જિમ ચોથે આરે લાગે તિમ પાંચમે આ પણિ લાગઇ. યતઃ મારેફ વિસ્તૃ મુત્ત નહીં વધારણ તહાય સમંસિ ! तह अविहिदोसजणिओ, धम्मो वि य दुग्गइ हेऊ ॥ इति हितोपदेशमालायां. ઇમ ઉપદેશપદાદિક ગ્રંથમાં પણ કહ્યું છે તે પાઠ દેખીને વિધિનો રસીઓ જન ક0 લોક હોય તે જાગે ક0 વિધિ કરવા સાવધાન થાય. ૬ [૧-૬] Jain Education International ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy