________________
બાળ તે સાત લક્ષણ કહે છે. સકલ ક્રિયા પ્રત્યુપેક્ષણાદિક તે માર્ગાનુસારિણી, મોક્ષમાર્ગને અનુયાયી ચેષ્ટા ૧, તથા શ્રદ્ધા ક૦ કરવાની ઇચ્છા, પ્રવર ∞ પ્રધાન, અવિવાદ ૭૦ વિવાદ રહિત. ધર્મનઇં વિષે એતલુ બાહિરથી લીજીŪ ૨, પન્નવણીજ્જત્તા ક૦ પ્રજ્ઞાપનીયપણું એતલે પ્રરૂપવું તે ઋજુભાવ ક૦ સરલ સ્વભાવે, એતલે પ્રરૂપણા અસદભિનિવેશ કદાગ્રહે ન હોય ૩, તથા ક્રિયા જે સુવિહિત અનુષ્ઠાન તેહને વિષે નિરંતર અપ્રમાદી હોય, શિથિલ ન હોય ૪. ૨૭૪ [૧૪-૨]
સુ૦ ૧. માર્ગાનુસારિણી ક્રિયા, ૨. ધર્મને વિશે શ્રદ્ધા, ૩. ઋજુભાવે પ્રરૂપણા, ૪. શુભહિતકારી અનુષ્ઠાન વિશે નિરંતર અપ્રમાદ, નિજ સકતિ સારુ કાજનો, આરંભ ગુણ અનુરાગ, આરાધના ગુરુ આણની, જેહથી લીઈ હો ભવજલ તાગ. સા૦ ૨૭૫ [૧૪-૩]
બાળ પોતાની શક્તિ સારૂ ક0 શક્તિ પ્રમાણે, કાજનો આરંભ ક૦ કાર્યનો તપસંજમાદિકનો પ્રારંભ કરે પણ શક્તિ ઉલ્લંઘી તપ પ્રમુખ ન કરે. ૫, ગુણનો અનુરાગ ક૦ ગુણનો પક્ષપાત હોય ૬, આરાધના ગુરુ આણની ક૦ ગુરુ આજ્ઞાનું આરાધવું, ગુરુ-આદેશે વર્તવું. ૭, જે ગુરૂઆણથી લહીઈ ક∞ પામીઇ, ભવજલતાગ ક૦ સંસારસમુદ્રનો પાર પામીઇં. ૨૭૫ [૧૪-૩]
સુ૦ ૫. શક્તિ અનુસાર તપ-સંયમ આદિ કાર્યનો આરંભ, ૬. ગુણનો પક્ષપાત, ૭. ગુરુઆજ્ઞાની આરાધના.
માર્ગ સમયની સ્થિતિ તથા, સંવિગ્ન બુધની નીતિ, એ દોઇ અનુસારે ક્રિયા, જે પાલે હો તે ન લહે ભીતિ. સાહિબા ૨૭૬ [૧૪-૪]
બાળ હવે માર્ગાનુસારિણી ક્રિયાનામા પ્રથમ ભેદ વખાણે છે. માર્ગ ક૦ સમયની સ્થિતિ. એતલઇ આગમની મર્યાદા. તિહાં આગમ તે સ્યું ? ઉક્ત ચઃ
'आगमो ह्यासवचनमासं दोषक्षयाद्विदुः ।
वीतरागोऽनृतं वाक्यं, न ब्रूयाद्धेत्वसंभवात् ॥'
૧૯૪
Jain Education International
[ધર્મરત્ન પ્ર.,ગા.૮૦ની વૃત્તિ]
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
For Private & Personal Use Only
www.jainelibrary.org