________________
જીવાદિક જિમ બાલ તપસ્વી, અણજાણતો મૂઢ, ગુરુલઘુભાવ તથા અણહતો, ગુરુવર્જિત મુનિ ગૂઢ.
મન) ૧૪૧ [૮-૪] બાહવે કોઈ કહેયે જે બાલ તપસ્વી તથા સાધુ તે બરાબર કિમ થાયે ? તે ઉપરિ કહે છે : જીવાદિક જિમ બાલ તપસ્વી જીવ-અજીવ, પુણ્ય-પાપ પ્રમુખનું યથાર્થ સ્વરૂપ તે મૂઢ અણજાણતો ક0 અણસમઝતો થકો હોય જિમ તે તથા ક0 તિમ ગુરુલઘુ ભાવ અણલેહેતો ક૦ હલકાભારે લાભ-ખોટિ અણજાણતો જે આવું પ્રાયશ્ચિત્ત કરસ્યું તે કરતાં બીજી કરણીમાં યદ્યપિ પ્રાયશ્ચિત્ત છે, પણિ લાભ ઘણો છે ઇત્યાદિકનો અણસમઝુ છે. જે માટે ગુરુવર્જિત મુનિ ક0 મૂઢ ગુરુદું કરી રહિત છે એહવા જે મુનિ તે ગૂઢ=ગુપ્ત રહસ્ય જે હોય તેહવા ગુરુલઘુ ભાવ ન લહે. ઇતિ ભાવ. એ રીતે ગૂઢ શબ્દ ગુરુલઘુ ભાવને જોડીઇ. ૧૪૧[૮-૪]
સુ૦ જેમ બાળ તપસ્વી જીવ-અજીવ, પુણ્ય-પાપ અદિનું યથાર્થ સ્વરૂપ જાણે નહીં તેમ ગુરુવર્જિત મુનિ શામાં વધુ લાભ કે ખોટ છે વગેરે બાબતોને, ગૂઢ રહસ્ય જેમાં છે એવા ગુરુ-લલુભાવને સમજતા નથી. ભવમોચક પરિણામ સરીખો, તેહનો શુભ ઉદ્દેશ, આણારહિતપણે જાણીજે જોઈ પદ ઉપદેશ: મન, ૧૪૨ [૮-૫]
બા) ભવમોચક પરિણામ ક0 બૌદ્ધાદિકના પરિણામ સરીખો છે. એતલે એ ભાવે જે બૌદ્ધાદિક એમ માને છે દુખી હોય તેને મારી છે તો દોષ ન લાગે જે માટે તેને મારતા નથી, સાતમું દુખથી મુકાવીઍ છીઈ એ રીતે હીણું કરીનઈ રૂડું માને છે. તે સરીખો તેહનો ક0 ઢેઢકાદિક અજ્ઞાનીનો શુભ ઉદ્દેશ ક0 શુભ પ્રવર્તન જાણવું. એટલે તેહની અહિંસા દ્રવ્યથી યદ્યપિ છે, પણિ પરિણામે હિંસા જ જાણવી. તીહાં હેતુ કહે છે. આણારહિતપણે જાણીએ આજ્ઞારહિત માટે. યતઃ –[સંબોધ સિત્તરી,ગા.૩૨].
'आणाए तवो आणाइ संजमो तह य दाणमाणाए । માણાર્દિો મો પરાપૂનુત્ર પવાર // ? ” ઈતિ વચનાત્.
એહ અર્થ ઉપદેશપદ'માં જોઇને જાણીજૈ કી જાણી છે. યતઃ - પં. પ્રવિજયજીકૃત બાલાવબોધ
૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org