________________
३२
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
તે દેશમાં પાણીનાં તળાવો ઉત્તમ સ્ત્રીઓની પેઠે શોભતાં
હતાં, તે કેવાં છે? તો કે (કંકણૈર્યુક્તાઃ) એટલે પાણીના કણીઆઓવાળાં તથા પક્ષે સ્ત્રીઓ (કંકણૈર્યુક્તાઃ) એટલે હાથમાં પેહેરવાનાં આભૂષણોથી મનોહર છે તથા (સરસાઃ) એટલે તળાવો પાણી સહિત છે તથા પક્ષે– સ્ત્રીઓ (સરસાઃ) એટલે શૃંગારરસવાળીઓ છે; તથા (અલિલાલિતાઃ) એટલે તળાવો (કમળ પર બેઠેલા) ભમરાઓથી લાલિત છે તથા (પક્ષે–આલિલાલિતાઃ) એટલે સ્ત્રીઓ સખીઓથી લાલિત થએલી છે તથા (સુવૃત્તાઃ) એટલે તળાવો મનોહર ગોળાકારવાળાં છે તથા પક્ષે સ્ત્રીઓ (સુવૃત્તાઃ) એટલે ઉત્તમ આચરણવાળીઓ છે તથા (સુમનોરમ્યાઃ) એટલે તળાવો તથા સ્ત્રીઓ બન્ને પુષ્પોથી મનોહર છે; એવી રીતે ત્યાં તળાવો ઉત્તમ સ્ત્રીઓની પેઠે શોભતાં હતાં.
',
सरसीसरसीरुह, प्रफुल्लपटलादरम् । સંગતામોદ્દસંહ, માદ્યમધુપાંđ: ॥ શ્૦ | अर्धचर्वितदर्भोरु, वदना रदनांचिताः । નયનૈનયનાનંદ, નોવિનો મૃદંતનાઃ ।। ?? ।। रसमग्ना इवाप्रज्ञा, गतौद्विग्ना इहावनौ । तद्रसाचितचेतस्काः, पातुं पयोऽपि न क्षमाः ।। १२ ।। संनिधीतमपि व्याधं, विविधायुधधारकम् । नोलक्षयंति मुग्धास्ते, चित्रेष्वाचित्रिता इव ॥ १३ ॥
તળાવોમાં રહેલાં કમળોના પ્રફુલ્લિત સમૂહમાંથી તુરત મળેલી સુગંધીના સમૂહથી મદોન્મત્ત થતા ભમરાઓના ઝંકાર શબ્દથી (શ્રવણેન્દ્રિયના) રસમાં મગ્ન થએલા તથા અરધા ચાવેલાં ઘાસથી મનોહર મુખવાળા તથા દાંતો વડે શોભતા તથા (પોતા
Jain Education International
// ચતુર્ભિઃ તાપમ્ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org