________________
३२०
तौ द्वावह समरांगणभूमिभाग । यन्योऽन्यनाशनपरौ परमौजसौ च ॥
बाणांस्तु तूर्णमतिबाहुबलौ भटाग्रौ । चिक्षेपतुः क्षणत एव रणाग्रलीनौ ।। १६ ॥ હવે અહીં સમરાંગણના ભૂમિ ભાગમાં એકબીજાના નાશમાં તત્પર, મહા પરાક્રમવાળા, અતિ બાહુબળવાળા, સુભટોમાં અગ્રેસરી તથા રણના અગ્રભાગમાં લીન થએલા એવા તેઓ બંને તુરત ક્ષણવારમાં જ બાણો ફેંકવા લાગ્યા.
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
आसीत्तदांबरतटं शरवारयुक्तं । वर्षर्तुकालजलधारयुतंव तूर्णम् ॥
तेषां च कांतिकलिता निशिताग्रभागाः । सौदामिनीललितराजिचयाव रेजुः ।। १७ ॥
તે વખતે બાણોના સમૂહોથી યુક્ત થએલું આકાશનું તટ જાણે તુરત વર્ષાઋતુના સમયની જલધારાઓથી યુક્ત થયું હોય નહીં (તેમ થયું) તથા તેઓના (બાણોના) ચકચકિત અને તીક્ષ્ણ એવા અગ્રભાગો જાણે વીજળીઓની મનોહર શ્રેણિઓના સમૂહો હોય नहीं प्रेम तेम शोलता हता.
लक्षं च मार्गणगणाः प्रविलभ्य तत्र । पृष्टं प्रदशर्य समरे हि तयोः प्रयाताः ॥
चित्रं किमत्र जगतीह गुणोज्झिताना ।
मेषैव कोविदवरैर्गदिता प्रवृत्तिः ॥ १८ ॥
१. लक्षं व्याजशरव्ययोः ॥ संख्यायामपि । इतिहैमः ॥ २. मार्गणं याचनेऽन्वेषे । मार्गणस्तु शरेऽर्थिनि ।। इति हैमः ॥
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org