SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ९४ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। વળી હે દેવ ! તમો “સદાનંદ” પણ છો, છતાં “રજોમૂર્તિ” તો નથી દેખાતા, એ વિરોધ છે; (પરિહારમાં–હંમેશાં આનંદી છો અને રજયુક્ત મૂર્તિવાળા નથી) વળી તમો “હરિણ્યગર્ભ” પણ નથી, છતાં “નાભિજન્મા” તો કહેવાઓ છો, એ વિરોધ છે; (પરિહારમાં–હિરણ્ય છે ગર્ભમાં જેમને એવા તમો નથી અને નાભિ રાજાના પુત્ર તો તમો છો.) वृषध्वजोऽसि नाथ त्वं, चर्मवासास्तथापि न । महेश्वरोऽपि देव त्वं, रुद्रोऽसि न कदाचन ।। ४६ ॥ હે નાથ ! તમો “વૃષધ્વજ” તો છો, છતાં પણ “ચર્મવાસાઃ” નથી, એ વિરોધ છે; (પરિહરમાં-તમો વૃષભના ચિહ્નવાળા છો, પણ ચાંબડાંરૂપ વસ્ત્રવાળા નથી.) વળી હે દેવ! તમો “મહેશ્વર” પણ છો, છતાં “રુદ્ર” તો કદાપિ પણ નથી, એ વિરોધ છે, (પરિહારમાં–તમો મોટા પ્રભુ છો અને કદાપિ ભયંકર નથી.) देवनाथोऽपि नाथ त्वं, शतमन्युस्तथापि न ।। त्वं पाकशासनोऽप्यत्र, गोत्रभिन्न च संस्मृतः ॥ ४७ ।। હે નાથ તમો “દેવનાથ” પણ છો, છતાં પણ “શતમન્યુ” નથી, એ વિરોધ છે; પરિહારમાં- તમો દેવોના સ્વામિ છો, પણ સેંકડો ગમે ક્રોધવાળા નથી) વળી તમો “પાકશાસન” પણ છો, છતાં પણ “ગોત્રભિતુ”નથી, એ વિરોધ છે; (પરિહારમાં–તમો રસોઈની રીતિ શિખવનારા છો, પણ ગોત્રનો ભેદ કરનારા નથી.) करोषि त्वं चिरं चित्ते, चित्रं मे भगवत्रिदम् । सद्भ्यो रत्नत्रयं नित्यं, नीरत्नोऽपि प्रयच्छसि ॥४८ ॥ હે ભગવન્! મારા ચિત્તમાં ઘણા કાળથી તમો આ (એક) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy