________________
લગભગ વીસેક ટીકાઓ અન્ય વિદ્વાનોએ રચી છે. દિધિતિમાં રઘુનાથે પોતાનો ‘તાર્કિકશિરોમણિ' તરીકે ઉલ્લેખ કર્યો છે. કોઈકે એમને અન્યત્ર “શિરોમણિ' કહ્યા
રઘુનાથના અન્ય ગ્રંથો નીચે મુજબ છે :
અવચ્છેદકત્વનિરુક્તિ, આખ્યાતવાદ, કિરણાવલીપ્રકાશદધિતિ, ખંડનખંડખાદ્યદીધિતિ, નગુવાદ ન્યાયલીલાવતી પ્રકાશદીધિતિ, પદાર્થતત્ત્વનિરૂપણ યાને પદાર્થખંડ અને બૌદ્ધધિક્કારશિરોમણિ.
હોલ Hall)ના કથન મુજબ રામકૃષ્ણ ભટ્ટાચાર્ય ચક્રવર્તી એ રઘુનાથના પુત્ર થાય છે. શ્રીરામ તીર્થાલંકાર એ રઘુનાથના શિષ્ય થાય છે.
(૬) મથુરાનાથ તર્કવાગીશ લ. ઈ. સ. ૧૫૭0) એમના પિતાનું નામ શ્રીરામ તર્કલંકાર છે. એમની પાસે મથુરાનાથે અભ્યાસ કર્યો હતો. આ મથુરાનાથે ન્યાયવિષયક અનેક ટીકાઓ રચી છે અને એ “માથરી તરીકે ઓળખાવાય છે. એમણે નિમ્નલિખિત ગ્રન્થો રચ્યા છે :
"અયુર્દયબાવના, આદિક્રિયાવિવેક (કિરણાવલી પ્રકાશરહસ્ય, "તત્ત્વચિન્તામણિરહસ્ય, તત્ત્વચિન્તામણ્યાલોકરહસ્ય, દધિતિરહસ્ય, વાયલીલાવતીપ્રકાશદિધિતિરહસ્ય, ન્યાયલીલાવતીપ્રકાશરહસ્ય, બૌદ્ધધિક્કારરહસ્ય અને સિદ્ધાન્તરહસ્ય.
(૭) ગુણાનન્દ વિદ્યાવાગીશ (લ. ઈ. સ. ૧૫૭૦)
ન્યાયાચાર્યે ન્યાયખંડખાદ્યની સ્વોપજ્ઞ ટીકામાં પાંચ સ્થળે એમનો ઉલ્લેખ ૧. આમાંના ઘણાખરા બંગાળની બહારના છે. ૨. આ Bibliothera Indica Seriesમાં છપાયેલ છે. ૩. આ ચૌખંબા સિરીઝમાં છપાયેલ છે. ૪. H. I . પૃ. ૪૬ ૭)માં આ નામ છે જ્યારે એની ગ્રંથસૂચી પૃ. ૫૮૦)માં “આયુર્દય
બાવની' નામ છે. પ. બંગાળમાં આને “ફક્કિકા” અથવા “માઘુરી” તરીકે ઓળખાવાય છે. ૬. ૫. સુખલાલે કહ્યું છે કે આ “રહસ્ય શબ્દથી અંકિત કરવાની ફુરણા પ્રસિદ્ધ નૈયાયિક
મથુરાનાથના તત્ત્વરહસ્ય અને તત્ત્વાલકરહસ્ય નામની ટીકા ગ્રંથો પરથી થઈ લાગે છે”
- જે. સા. સં. ઈ. (પૃ. ૬૩૬). ૭. જુઓ શ્લો. ૪ અને ૬૧ની થકા. એના પત્રાંક અનુક્રમે અ અને ૧૧ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org