________________
[આ સામાન્ય-જિન-સ્તવનો (૯) શીતલનાથનું સ્તવન (૧) (ગુ) ૧ સામાન્ય – જિન – સ્તવન (હિન્દી) શાન્તિનાથનાં સ્તવન (૫) (૩ હિન્દી ૨-૯ સામાન્ય – જિન – સ્તવનરૂપ
+ ૨ ગુ) આઠ પદો (હિન્દી)
નેમિનાથનું સ્તવન (૧) (ગુ) આ વિશિષ્ટ – જિન-સ્તવનો (૧૪૬) પાર્શ્વનાથનાં સ્તવન (૧૪) (૭ ગુ. + ચોવીસી પહેલી) (ગુ.)
૭ હિન્દી) ૧, બીજી (૨૩ ગુ + ૧ હિન્દી) મહાવીર સ્વામીનાં સ્તવન (૭) (૪ ગુ. 3, (ત્રીજી) (ગુ)
+ ૩ હિન્દી) નવ નિધાન નવ સ્તવનો (હિન્દી) વિહરમાણજિનવીસી (ગુ) મૌન એકાદશીનું દોઢ સો કલ્યાણકોનું સીમંધરજિનસ્તવનો () (ગુ.) સ્તવન (૧) (ગુ)
ઈપ્રકીર્ણક (૪) ઋષભદેવનાં સ્તવન (૩ હિન્દી+૧ ગૌતમ પ્રભાતિ સ્તવન (હિન્દી) ગુ)
જિનબિંબ-સ્થાપન સ્તવન (ગુ.) અજિતનાથનું સ્તવન (૧) (ગુ) દસ મતનું સ્તવન (ગુ) અભિનંદનનાથનું સ્તવન (૧) (ગુ) વિમળાચળનું સ્તવન (9) સુપાર્શ્વનાથનાં સ્તવન (૨) (ગુ.)
આમ જે વિવિધ સ્તવનો – નાનાં કે મોટાં રચાયાં છે તે સંબંધમાં કેટલીક બાબતો હું અહીં નોધું છું:
(૧) સ્તવનોના ભાષાદષ્ટિએ ત્રણ વર્ગ પાડી શકાયઃ (અ) સંસ્કૃત, (આ) ગુજરાતી અને (ઈ) હિન્દી છે.
(૨) ઉપાધ્યાયજીએ પ્રાદેશિક ભાષાઓમાં રચેલાં સ્તવનોમાં ૧૫ર લઘુ સ્તવનો છે અને ૩ બૃહત્ છે.
(૩) ગુજરાતી સ્તવનોની સંખ્યા હિન્દી તેમ જ સંસ્કૃત સ્તવનોની અપેક્ષાએ ઘણી મોટી છે.
૧-૩. આ ત્રણેના સંબંધમાં જુઓ મારો લેખ “વાચક યશોવિજયની ચોવીસીઓ.” આ લેખ
“જૈન સત્ય પ્રકાશ” (વ. ર૧, એ. ૧૦)માં છપાયો છે. ૪. આ ઋષભદેવથી માંડીને સુવિધિનાથ સુધીના નવ તીર્થકરો પૈકી પ્રત્યેકને અંગે એકેક
સ્તવન છે. પ. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે “ઉપાધ્યાયજીનાં ૧૫ર લઘુ સ્તવનો.” આ લેખ
આત્માનંદ પ્રકાશ” પુ. ૫૫, અં. ૮)માં છપાયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org