________________
૩૦૪
પરિશિષ્ટ ૨ઃ કૃતિકલાપનું ભાષાદીઠ વર્ગીકરણ વિશિષ્ટનિસ્તવનોરૂપ પદો (૧૩) સામાન્યનિસ્તવનરૂપ આઠ પદો સમતાશતક
સામ્યશતક સામાન્ય જિનસ્તવન
હોરીગીત (ગ્રંથાંશ)
નામોનાં સમીકરણો અગિયાર ગણધરને નમસ્કાર = ગણધરગુણગાન અર્થદીપિકા = તત્ત્વદીપિકા = તત્ત્વાર્થદીપિકા અષ્ટક = અષ્ટકઢાત્રિશત્ = જ્ઞાનસાર અષ્ટકતાત્રિશત્ = અષ્ટક = જ્ઞાનસાર આઠ યોગદષ્ટિની સઝાય = યોગની આઠ દૃષ્ટિની સઝાય આધ્યાત્મિકમતખંડન = આધ્યાત્મિકમ/પરીક્ષા આધ્યાત્મિકતપરીક્ષા = આધ્યાત્મિકમતખંડન ઐન્દ્રસ્તુતિ = ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકા ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકા = ઐન્દ્રસ્તુતિ કુગુરુની સઝાય = પાંચ કુગુરુની સઝાય ગણધરગુણગાન = અગિયાર ગણધરને નમસ્કાર ચડ્યા પડ્યાની સઝાય = સંવિગ્નપક્ષીયવદનચપેટા = હિતશિક્ષાની સઝાય જૈનતર્કભાષા = તર્કભાષા જ્ઞાનસાર = અષ્ટક = અષ્ટકઢાત્રિશતુ તત્ત્વદીપિકા = અર્થદીપિકા = તત્ત્વાર્થદીપિકા તત્ત્વાર્થદીપિકા = અર્થદીપિકા = તત્ત્વદીપિકા તર્કભાષા = જૈનતર્કભાષા દિસ મતનું સ્તવન = વર્ધમાન જિનેશ્વરનું સ્તવન દોઢ સો ગાથાનું કુમતિમદગાલન સ્તવન = વીરસ્તવ = વરસ્તવન =
વરસ્તુતિરૂપ હૂડીનું સ્તવન = હૂંડીનું સ્તવન દ્રવ્ય-અનુયોગ-વિચાર = દ્રવ્યગુણ પર્યાયનો રાસ દ્રવ્યગુણ પર્યાયનો રાસ = દ્રવ્ય-અનુયોગ-વિચાર નયપ્રદીપ = સપ્તભંગીન પ્રદીપ ન્યાયખંડખાદ્ય = મહાવીરસ્તવ = વરસ્તોત્ર
૧, પંદર પદો પૈકી આઠમું અને બારમું ગુજરાતીમાં છે. ૨. આનું અપર નામ સામ્યશતક છે. ૩ અધિક નામાન્તરો માટે જુઓ પરિશિષ્ટ ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org