________________
૨૫૬
પ્રકીર્ણક યાને અવશિષ્ટ સાહિત્ય શ્વચન – રચન સ્યાદ્વાદનાં, નય નિગમ અગમ ગંભીરો રે; ઉપનિષદો જિમ વેદની, જસ કઠિન લહેં કોઈ ધીરો રે. - ૨ શીતલ પરમાનંદિની, શુચિ વિમલ – સ્વરૂપા સાચી રે; જેહની રચના – ચંદ્રિકા રસિયા જાણ સેનેં રાચી રે. - ૩"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org