________________
યશોદોહનઃ ખંડ-૨
૨૪૫ શઠ પ્રકરણ - આ ન્યાયાચાર્યની કૃતિ હોવાનું મનાય છે. એ વાત સાચી ઠરે તોપણ આ કૃતિની ભાષા સંસ્કૃત હશે કે કેમ એ એક પ્રશ્ન છે. વળી બીજો પ્રશ્ન તે આ કૃતિના વિષય પરત્વેનો છે. શું આ કૃતિમાં શઠનું યાને ધૂર્તનું સ્વરૂપ વિચારાયું હશે ? જો એમ જ હોય તો એ હરિભદ્રસૂરિએ રચેલા મનાતા ધુત્તફખાણ જેવી કૃતિ હોય તો ના નહિ.
પંચનિયંઠસંગહણી પંચનિર્ગન્ધસંગ્રહણી) – વિવાહપણત્તિ (સયગ ૨૫, ઉદ્દેસગ ૬)ના આધારે નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિએ આ નામની કૃતિ જ. મામાં ૧૦૭ પદ્યોમાં રચી છે. એમાં એમણે (૧) મુલાક, (૨) બકુશ, (૩) કુશીલ, () નિર્ગથ અને (૫)સ્નાતક એમ પાંચ પ્રકારના નિર્ચન્થોનું પ્રજ્ઞાપના, વેદ, રાગ ઈત્યાદિ ૩૬ દ્વારો દ્વારા નિરૂપણ કર્યું છે.
અવચૂરિ – કોઈકે આ સંગ્રહણી ઉપર મોડામાં મોડા વિ. સં. ૧૪૯૫માં અવચૂરિ રચી છે. વળી અન્ય કોઈએ પણ અવચૂરિ (અવચૂર્ણિ) રચી છે.
વ્યાખ્યા યાને બાલબોધ – યશોવિજયગણિએ ઉપર્યુક્ત સંગ્રહણી ઉપર લોકગિરામાં એટલે કે ગુજરાતીમાં વ્યાખ્યા યાને બાલબોધ (બાલાવબોધ)ની રચના કરી છે. પ્રારંભમાં સંસ્કૃતમાં એક પદ્ય અને અન્તમાં બે પદ્યો નીચે મુજબ છેઃ
"श्रीनयविजयगुरूणां प्रसादमासाद्य सकलकर्मकरम् । ચાલ્યાં ગુર્વે વાગ્વિસ્તિો શ્વનિ : II 9 : "श्रीनयविजयगुरूणां चरणाजोपासनादुदितपुण्यः । पुण्याय यशोविजयो व्यातेने बालबोधमिमम् ॥ १ ॥ यद्यपि गनि ? ममेय(?)करणाभरणं पचेलिममतीनाम् । तदपि प्रवचनभक्ते पदकिङ्किणिका भवत्येषा ॥ २ ॥"
૧. આનો પરિચય મેં આ જ. પ. બંડ ૨)ના મારા અંગ્રેજી ઉપોદ્દાત (પૃ. ૧૬, ૨૭ તેમજ
૧૨૩-૧૨૭)માં તેમજ મ. યા. હ.માં મેં આપ્યો છે. ૨. આ કૃતિ પ્રજ્ઞાપનોપાંગ તૃતીયપદ સંગ્રહણી તેમજ એ બંનેની અવચૂરિઅવચૂર્ણિ) સહિત
“. આ. સ. તરફથી વિ. સં. ૧૯૭૪માં પ્રકાશિત કરાઈ છે. મુકિત આવૃત્તિમાં પ્રસ્તુત કૃતિનાં ૧૦૬.પદ્યો છે. 3. gaul DCGCM (Vol XVII, PT. 1, No. 115) ૪. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૩૪૪નું ટિ. ૧. 4. gzil DCGCM (XVII, PT. 1, pp. 108).
૬. એજન પૃ. ૧૦૯. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org