________________
૨૪૨
જીવનશોધન
તેમજ એના ઉપરની સિંહસૂરિગણિવાદિ ક્ષમાશ્રમણે રચેલી ન્યાયાગમાનુસારિણી નામની ટીકા (પૃ. ૧૮૧)માં જોવાય છે. એમાં જાગ્રત, સુખ, સુષુપ્ત અને તુરીય (સર્વજ્ઞતા) એમ ચાર દશા વર્ણવાઈ છે.
સાક્ષીરૂપ ગ્રન્થો – અનુયોગદ્વાર (૯), આચાર (૬), આવશ્યક (૧, ૨, ૩, ૯, ૧૬), આવશ્યક-નિર્યુક્તિ (૫), ઉત્તરાધ્યયન (૫, ૭, ૯, ૧૫), ઉપદેશપદ (૧, ૨, ૫), ઉપદેશમાલા (૧, ૬, ૧૫), ઓઘનિર્યુક્તિ (૧૬), ઓઘવૃત્તિ (૮), કમ્મપયડ (૬), કલ્યભાષ્ય (૨, ૯), ગચ્છાચાર (૨), જંબુપર્ણત્તિ (૯), જ્ઞાતા (૯), ઠાણાંગ (૯) દશવૈકાલિક (૭), દશવૈકાલિક (૫, ૬), ધર્મરત્ન (૫), 'નયચક્ર (૧૬), પંચકલ્પ (૦, પંચકલ્પ ભાષ્ય (૭), પંચવસ્તુ (૧, ૨, પંચાશક (૫, ૬), પન્નવણા (૯), પહેલી વીશી (), પ્રથમ અંગ (ર, ૧૬), પ્રવચનસાર (૭), બીજું અંગ (૪, ૮, ભગવઈ (૨, ૯), મહાનિશીથ (), યોગવીશી (૧), સમ્મતિ (૧, ૧૬) અને સૂયગડ (૯).
આમાંનાં કેટલાંક નામાંતર છે તે હું સમીકરણ દ્વારા દર્શાવું છું
આચાર = પ્રથમ અંગ; દશ વૈકાલિક = દસ વૈકાલિક અને બીજું અંગ = સૂયગડ.
સાક્ષીપાઠ – સાક્ષીરૂપ ગ્રંથોને અંગેના પાઠ ન્યા. ય. સ્ત. (પત્ર ૪૯-૯૬)માં અપાયા છે.
સ્વોપન્ન બાલાવબોધ - આ સ્તવન ઉપર કર્તાએ જાતે ગુજરાતીમાં બાલાવબોધ રચ્યો છે.
ટબ્બો – જ્ઞાનવિમલસૂરિએ પ્રસ્તુત સ્તવન ઉપર ટબ્બો રચ્યો છે. એનો ઉપયોગ પઘવિજયે આ સ્તવન ઉપર રચેલા વાર્તિકમાં કર્યો છે.'
વાર્તિક (વિ. સં. ૧૮૩૦) – ઉત્તમવિજયના શિષ્ય પદ્યવિજયજીએ આ વાર્તિકનો પ્રારંભ એક સંસ્કૃત પદ્યથી કર્યો છે અને પ્રશસ્તિરૂપ સાત પદ્યો રચ્યાં છે. બાકીનું લખાણ ગુજરાતમાં છે. પ્રશસ્તિના ત્રીજાથી પાંચમા પદ્યમાં પવિજયજીએ પોતાની ગુરુપરંપરા દર્શાવી છે અને અંતિમ પદ્યમાં આ વાર્તિક વિ. સં. ૧૮૩૦માં રચ્યાનું કહ્યું છે. ૧. જુઓ આ. સ. તરફથી પ્રકાશિત થનારી અને મુનિશ્રી જંબુવિજયજી દ્વારા સંપાદિત આવૃત્તિ. ૨. પ્રસ્તુત અવતરણ માટે જુઓ ન્યા. ય. સ્મૃ. પૃ. ૩૬ અને ૩૭). ૩. આ ઢાલનો ક્રમાંક છે. ૪. આનો ઉલ્લેખ દ્રવ્યઅનુયોગવિચારના સ્વોપજ્ઞ ટબ્બા પૃ. ૩૭ અને ૭૩)માં પણ છે. ૫. જુઓ પ્રાચીન સ્તવનોની પ્રસ્તાવના મૃ. છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org