________________
૨૦૦
અધ્યાત્મ
અધિકારીનો નિર્દેશ, તુચ્છાગ્રહી જીવોની દુર્દશા, શાસ્ત્રનું સામર્થ્ય, શાસ્ત્રની પરીક્ષાની રીતિ, કષ, છેદ અને તાપનું વિસ્તૃત નિરૂપણ અને એની શાસ્ત્રમાં ઘટના, એકાંતવાદીઓએ પણ આડકતરી રીતે સ્વાદ્વાદનો કરેલો સ્વીકાર, નયની શુદ્ધિ તેમજ શ્રુતજ્ઞાન, ચિન્તા-જ્ઞાન અને ભાવના-શાનની સમજણ તથા ધર્મવાદ માટેની યોગ્યતા એમ વિવિધ બાબતો રજૂ કરાઈ છે.
દ્વિતીય અધિકારમાં નિમ્નલિખિત મુદ્દાઓ વિચારાયા છે ઃ
પ્રાતિભજ્ઞાનનું સ્વરૂપ, આત્મજ્ઞાની મુનિની ઓળખાણ, સાચું વેદ્યપણું, શાની પુરુષોની નિર્લેપતા, ચિત્તની શુદ્ધિ માટેનાં સાધનો તેમજ જ્ઞાન-યોગની વ્યાવહારિક તથા નૈયાયિક દૃષ્ટિએ વિચારણા,
તૃતીય અધિકારમાં ક્રિયાની આવશ્યકતા અને એનાથી નિર્મળ ભાવ ઉત્પન્ન કરવાની રીત, તેમજ જ્ઞાની પુરુષો દ્વારા ક્રિયાનું સેવન એ બાબતો વિચારાઈ છે.
ચતુર્થ અધિકારમાં સમતાથી વાસિત જીવની સ્થિતિ, સમતા વિનાના સામાયિકનું સ્વરૂપ, પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિમાં સમતાની સહાયતા અને સમતાથી લાભો વર્ણવાયા છે. છેલ્લી બાબત દર્શાવતી વેળા નિમ્નલિખિત વ્યક્તિનાં નામ ગણાવાયાં છે :
ભરત, દમદત્તઋષિ, નમિ રાજર્ષિ, સ્કન્દાચાર્યના શિષ્યો, મેતાર્ય, ગજસુકુમાલ, અર્ણિકાપુત્ર, દઢપ્રહારી અને મરુદેવા.
સત્તુલન – અધ્યાત્મોપનિષદ્માંનાં નીચે મુજબનાં પી જ્ઞાનસારમાં જોવાય
છેઃ અધ્યાત્મોપનિષદ્
અધિકાર પ
૧
૧
ર
૨
૧૧-૧૪
૭૪
૧૨ (ઉત્તરાર્ધ)
૧૩-૧૪
૨૧-૨૫
૩૦
૩૫-૩૯
૧૩-૧૮
Jain Education International
શાનાર
33
અષ્ટક
અનુભવ ૪
શાસ્ત્ર ૬ (પા.), ૩ (પા.), ?, ૪
પર્વ
નિઃસ્પૃહ
મન્
૮ (ઉત્તરાર્ધ
૬ (પા.), ૫ (પા.)
અનુભવ
૩ (પા.), ૫, ૬ (પા.), ૭, ૮
વિવેક
૪ (પા.)
નિર્લેપ
૧-૫
ક્રિયા
૨-૭
For Private & Personal Use Only
www.jainelibrary.org